Women-Friendly Panchayat
Sarpanch Shri Devaiben Kangad was honored by the entire Ahir Youth Group on the topic of “Give your daughter a degree with dowry”
સમસ્ત કચ્છ આહિર મંડળ આયોજીત સન્માન કાર્યક્રમ “સન્માન વિષય : લગ્ન સમયે દીકરીને દહેજ સાથે ડીગ્રી આપો” સામાજિક પરંપરાના જતન સાથે ઐતિહાસિક નિર્ણય સન્માનિત નારીરત્ન : દેવઈબેન અરજણભાઈ કાનગડ
Video information about “HPV” vaccine disseminated at Nagavaladiya Health Department
નગાવલાડીયા આરોગ્ય વિભાગમાં HPV રસી અંગે વીડિઓ દ્વારા માહિતી સંચાર કરાયો. આજ રોજ PHC માથક ના AAM નગાવલાડીયામાં ગામના સરપંચશ્રી દેવઈબેન કાનગડની ઉપસ્થિતિમાં ગામની ૧૪ વર્ષની કિશોરી તથા તેમના વાલીઓને ગભૉશયના મુખમાં થતા કેન્સર ને અટકાવવા માટેની HPV રસી અંગે વીડિયો બતાવી પુરતી જાણકારી આપવામાં આવી આ કાયૅક્રમ મા આરોગ્ય સ્ટાફ FHW, MPHW, CHO, ASHA …
Video information about “HPV” vaccine disseminated at Nagavaladiya Health Department Read More »
Sarpanch Shri DevAiben Kangad was honored with the “Kutch Nari Ratna” award organized by VTV NEWS Channel and the “Swayamsiddha” award organized by Manav Samaj Seva Sanstha on National Women’s Day 2026.
“Kutch Nari Ratna” Award organized by VTV NEWS Channel “Swayam Siddha” Award organized by Manav Samaj Seva Sanstha
Nagavaladiya Sarpanch Devaiben Kangad adopted an innovative practice, awarded degree certificates to Kariyavar
અંજાર તાલુકાના શ્રી નગવાલાડિયા મચ્છોયા આહીર સમાજ 27 માં સમૂહ લગ્ન મહોત્સવ નગા વલાડીયા ના સરપંચ શ્રીમતી દેવઈબેન કાનગડ દ્વારા નવી પહેલ. કરિયાવરમાં દીકરીના અભ્યાસ અને અન્ય કલાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના મંત્રી શ્રી ત્રિકમ ભાઈ દ્વારા નવદંપતીને આશિષ સાથે લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંજાર તાલુકાના નગાવલાડિયા ગામના સરપંચ શ્રીમતી …
Nagavaladiya Gram Panchayat has become an inspiring and development-oriented example for the Sarpanch and members of the entire Dang district.
ડાંગ જીલ્લામાંથી પધારેલ સરપંચ તથા સભ્યો દ્વારા નગાવલાડીયા” THE ADVANCE VILLAGE” ની ગ્રામ પંચાયતમાં પંચાયતના સરપંચશ્રી દેવઈબેન કાનગડ, તલાટીશ્રી ક્રિષ્નાભાઈ, સભ્યો તથા બાલિકા પંચાયતના સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ મહેમાનોએ ગ્રામ પંચાયત ઉપરાંત ગામની પ્રાથમિક શાળા, આંગણવાળી, લાઈબ્રેરી, આરોગ્ય વિભાગ, સહકારી મંડળી, ગૌ શાળા તથા અન્ય વિભાગોની મુલાકાત લઇ સારી એવી પ્રેરણાલક્ષી તથા …
