June 2026

Sarpanch Shri Devaiben Kangad was honored by the entire Ahir Youth Group on the topic of “Give your daughter a degree with dowry”

સમસ્ત કચ્છ આહિર મંડળ આયોજીત સન્માન કાર્યક્રમ “સન્માન વિષય : લગ્ન સમયે દીકરીને દહેજ સાથે ડીગ્રી આપો” સામાજિક પરંપરાના જતન સાથે ઐતિહાસિક નિર્ણય સન્માનિત નારીરત્ન : દેવઈબેન અરજણભાઈ કાનગડ

Inauguration ceremony of the newly constructed Gaushala waight Bridge with the support of Nagavaladiya Gram Panchayat

નગાવલાડીયા ગ્રામ પંચાયતના સહયોગથી ગૌશાળા વેબ્રીજનો ઉદ્ધઘાટન સમારોહ યોજાયો જેમાં સરપંચશ્રી દેવઈબેન કાનગડ તથા સમસ્ત ગ્રામજનો ખુબ જ ખુશી સાથે જોડાયા હતા. નગાવાલાડીયા તથા આસપાસના વિસ્તારોમાં મોટાભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ લોકો છે. આથી તેમને પોતાના માલસામાનના વજન માટે ખુબ ઉપયોગી થઇ રહેશે તથા ગૌશાળા વેબ્રીજ હોવાથી વેબ્રીજમાં થયેલ આવકનો ઉપયોગ ગાયોના હિતાર્થે થશે.

Nagavaladiya Gram Panchayat organized World Environment Day celebration – June 2026

નગાવલાડીયા ગ્રામ પંચાયત આયોજીત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મહિલા સશક્તિકરણ દ્વારા વૃક્ષારોપણ કાર્યકર્મ સરપંચ શ્રી દેવઈબેન કાનગડ સાથે મહિલાઓએ વૃક્ષારોપણ કરી હરિયાળા ગામના નિર્માણ તરફનું એક મહત્વનું પગલું ભર્યું છે. જેમ માતા પોતાના બાળકનું જતન કરે છે તેવી જ રીતે આ મહિલાઓએ વૃક્ષોનું જતન કરવાનો સંદેશ પાઠવ્યો છે. એક આદર્શ ગામના નિર્માણમાં વૃક્ષોનું સંરક્ષણ પર્યાવરણની …

Nagavaladiya Gram Panchayat organized World Environment Day celebration – June 2026 Read More »