Socially Secured Panchayat
A ‘Poshan Utsav’ (Nutrition Festival) was celebrated at the Nagavladiya Anganwadi Centre under the leadership of Sarpanch Devaiben Kangad.
પોષણ ઉત્સવ ની ઉજવણી આંગણવાડી વિભાગ દ્વારા પોષણ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી . જેમાં નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ તથા નગાવલાડીયાના સભ્યશ્રીઓ ઉપરાંત નગા વલાડીયા ના CHO સાહેબ, આઈસીડીએસ વિભાગના સુપરવાઇઝર અંજાર સેજામાંથી આરતીબેન જોશી ,ખેડોઈ સેજા માંથી સવિતાબેન વણકર અને અંજાર સેજા માંથી આશાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ નાની-નાની બાળાઓ દ્વારા …
Appointment of Devaiben Kangad, Sarpanch of Nagavladiya, to the Gujarat Pradesh Panchayat Parishad.
ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદમાં નગાવલાડીયા સરપંચશ્રી દેવઈબેન કાનગડની નિમણુંક ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કાર્યકારી બેઠકમાં કેબીનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડાના અધ્યક્ષ સ્થાને નગાવલાડીયા સરપંચશ્રી દેવઈબેન કાનગડની નિમણુંક થતા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા અભિનંદન સહ શુભકામના પાઠવવામાં આવ્યા.
Sarpanch Shri Devaiben Kangad was honored by the entire Ahir Youth Group on the topic of “Give your daughter a degree with dowry”
સમસ્ત કચ્છ આહિર મંડળ આયોજીત સન્માન કાર્યક્રમ “સન્માન વિષય : લગ્ન સમયે દીકરીને દહેજ સાથે ડીગ્રી આપો” સામાજિક પરંપરાના જતન સાથે ઐતિહાસિક નિર્ણય સન્માનિત નારીરત્ન : દેવઈબેન અરજણભાઈ કાનગડ
Meeting organized with representatives for cluster development at Nagavaladiya village
“નગાવલાડીયા ગામ ખાતે ક્લસ્ટરના વિકાસ માટે પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન” કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, જીલ્લા અને તાલુકા પંચાયતના પ્રતીનીધીશ્રીઓ, ગ્રામજનો તથા આજુબાજુના ગામના ક્લસ્ટરના વિસ્તારના લોકો સાથે જાહેર સભા કરી. જેમાં હાલના અનુભવાતા પ્રશ્નોના મુદ્દા, ભવિષ્યના વિકાસના મુદ્દાઓ તેમજ પર્યાવરણ જાળવણીના વિષયો પર ચર્ચા વિચારણાનું આદાન પ્રદાન કરી અને આવનારા સમયમાં હાથ …
Meeting organized with representatives for cluster development at Nagavaladiya village Read More »
Nagavaladiya Sarpanch Devaiben Kangad adopted an innovative practice, awarded degree certificates to Kariyavar
અંજાર તાલુકાના શ્રી નગવાલાડિયા મચ્છોયા આહીર સમાજ 27 માં સમૂહ લગ્ન મહોત્સવ નગા વલાડીયા ના સરપંચ શ્રીમતી દેવઈબેન કાનગડ દ્વારા નવી પહેલ. કરિયાવરમાં દીકરીના અભ્યાસ અને અન્ય કલાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના મંત્રી શ્રી ત્રિકમ ભાઈ દ્વારા નવદંપતીને આશિષ સાથે લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંજાર તાલુકાના નગાવલાડિયા ગામના સરપંચ શ્રીમતી …
Nagavaladiya Gram Panchayat has become an inspiring and development-oriented example for the Sarpanch and members of the entire Dang district.
ડાંગ જીલ્લામાંથી પધારેલ સરપંચ તથા સભ્યો દ્વારા નગાવલાડીયા” THE ADVANCE VILLAGE” ની ગ્રામ પંચાયતમાં પંચાયતના સરપંચશ્રી દેવઈબેન કાનગડ, તલાટીશ્રી ક્રિષ્નાભાઈ, સભ્યો તથા બાલિકા પંચાયતના સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ મહેમાનોએ ગ્રામ પંચાયત ઉપરાંત ગામની પ્રાથમિક શાળા, આંગણવાળી, લાઈબ્રેરી, આરોગ્ય વિભાગ, સહકારી મંડળી, ગૌ શાળા તથા અન્ય વિભાગોની મુલાકાત લઇ સારી એવી પ્રેરણાલક્ષી તથા …
