Video information about “HPV” vaccine disseminated at Nagavaladiya Health Department

નગાવલાડીયા આરોગ્ય વિભાગમાં HPV રસી અંગે વીડિઓ દ્વારા માહિતી સંચાર કરાયો.

આજ રોજ PHC માથક ના AAM નગાવલાડીયામાં ગામના સરપંચશ્રી દેવઈબેન કાનગડની ઉપસ્થિતિમાં ગામની ૧૪ વર્ષની કિશોરી તથા તેમના વાલીઓને ગભૉશયના મુખમાં થતા કેન્સર ને અટકાવવા માટેની HPV રસી અંગે વીડિયો બતાવી પુરતી જાણકારી આપવામાં આવી આ કાયૅક્રમ મા આરોગ્ય સ્ટાફ FHW, MPHW, CHO, ASHA હાજર રહેલ હતા. વિડીઓ બતાવી સાથે સાથે માહિતી આપવાથી દીકરીઓમાં રસી બાબતે સકારાત્મક વલણ જોવા મળ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *