Meeting organized with representatives for cluster development at Nagavaladiya village

“નગાવલાડીયા ગામ ખાતે ક્લસ્ટરના વિકાસ માટે પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન” કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, જીલ્લા અને તાલુકા પંચાયતના પ્રતીનીધીશ્રીઓ, ગ્રામજનો તથા આજુબાજુના ગામના ક્લસ્ટરના વિસ્તારના લોકો સાથે જાહેર સભા કરી. જેમાં હાલના અનુભવાતા પ્રશ્નોના મુદ્દા, ભવિષ્યના વિકાસના મુદ્દાઓ તેમજ પર્યાવરણ જાળવણીના વિષયો પર ચર્ચા વિચારણાનું આદાન પ્રદાન કરી અને  આવનારા સમયમાં હાથ …

Meeting organized with representatives for cluster development at Nagavaladiya village Read More »

Video information about “HPV” vaccine disseminated at Nagavaladiya Health Department

નગાવલાડીયા આરોગ્ય વિભાગમાં HPV રસી અંગે વીડિઓ દ્વારા માહિતી સંચાર કરાયો. આજ રોજ PHC માથક ના AAM નગાવલાડીયામાં ગામના સરપંચશ્રી દેવઈબેન કાનગડની ઉપસ્થિતિમાં ગામની ૧૪ વર્ષની કિશોરી તથા તેમના વાલીઓને ગભૉશયના મુખમાં થતા કેન્સર ને અટકાવવા માટેની HPV રસી અંગે વીડિયો બતાવી પુરતી જાણકારી આપવામાં આવી આ કાયૅક્રમ મા આરોગ્ય સ્ટાફ FHW, MPHW, CHO, ASHA …

Video information about “HPV” vaccine disseminated at Nagavaladiya Health Department Read More »

Shri Deviben Arjanbhai Kangad, Neelkanth Salt Group awarded “Green Gujarat Award” organized by News 18 Gujarati Channel

ઉદ્યોગપતિ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને “ ગ્રીન ગુજરાત એવોર્ડ” એનાયત  નીલકંઠ સોલ્ટ ગ્રુપ,ગાંધીધામના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન પહેલ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ “ ગ્રીન ગુજરાત એવોર્ડ” એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન “ NEWS 18 GUJARATI” ચેનલ દ્વારા આયોજીત સમારોહમાં “શ્રી ડી. એમ. ઠાકર મેમ્બર સેક્રેટરી, GPCB” ના શુભ …

Shri Deviben Arjanbhai Kangad, Neelkanth Salt Group awarded “Green Gujarat Award” organized by News 18 Gujarati Channel Read More »

The joint collaboration of Gandhidham Chamber of Commerce, Nagavaladiya Gram Panchayat, NilAgri and the Gujarat Government’s i-hub sounded the conch shell of technology, value addition and organic revolution at the Farmer Empowerment Fair.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, નગાવલાડીયા ગ્રામ પંચાયત, નીલએગ્રી તથા ગુજરાત સરકારના i-hub ના સંયુક્ત સંયોજનથી ખેડૂત સશક્તિકરણ મેળામાં ટેકનોલોજી,વેલ્યુ એડીશન અને ઓર્ગેનિક ક્રાંતિનો શંખનાદ ફૂંકાયો. આયોજીત કાર્યક્રમમાં ખેડૂત સશક્ત બને હાલના ડીજીટલ યુગમાં વધુને વધુ સારૂ ઉત્પાદન, ઓર્ગેનિક ઉત્પાદન, ફળદ્રુપ જમીન ,પાણીની ગુણવતા , ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ, ઉત્પાદિત માલના સંગ્રહ તથા ટ્રાન્સપોટેશનમાં આધુનિક ડીજીટલ પદ્ધતિનો …

The joint collaboration of Gandhidham Chamber of Commerce, Nagavaladiya Gram Panchayat, NilAgri and the Gujarat Government’s i-hub sounded the conch shell of technology, value addition and organic revolution at the Farmer Empowerment Fair. Read More »

Nagavaladiya Sarpanch Devaiben Kangad adopted an innovative practice, awarded degree certificates to Kariyavar

અંજાર તાલુકાના શ્રી નગવાલાડિયા મચ્છોયા આહીર સમાજ 27 માં સમૂહ લગ્ન મહોત્સવ નગા વલાડીયા ના સરપંચ શ્રીમતી દેવઈબેન કાનગડ દ્વારા નવી પહેલ. કરિયાવરમાં દીકરીના અભ્યાસ અને અન્ય કલાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના મંત્રી શ્રી ત્રિકમ ભાઈ દ્વારા નવદંપતીને આશિષ સાથે લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંજાર તાલુકાના નગાવલાડિયા ગામના સરપંચ શ્રીમતી …

Nagavaladiya Sarpanch Devaiben Kangad adopted an innovative practice, awarded degree certificates to Kariyavar Read More »