Clean and Green Panchayat
Nagavaladiya Gram Panchayat organized World Environment Day celebration – June 2026
નગાવલાડીયા ગ્રામ પંચાયત આયોજીત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મહિલા સશક્તિકરણ દ્વારા વૃક્ષારોપણ કાર્યકર્મ સરપંચ શ્રી દેવઈબેન કાનગડ સાથે મહિલાઓએ વૃક્ષારોપણ કરી હરિયાળા ગામના નિર્માણ તરફનું એક મહત્વનું પગલું ભર્યું છે. જેમ માતા પોતાના બાળકનું જતન કરે છે તેવી જ રીતે આ મહિલાઓએ વૃક્ષોનું જતન કરવાનો સંદેશ પાઠવ્યો છે. એક આદર્શ ગામના નિર્માણમાં વૃક્ષોનું સંરક્ષણ પર્યાવરણની …
Nagavaladiya Gram Panchayat organized World Environment Day celebration – June 2026 Read More »
Shri Deviben Arjanbhai Kangad, Neelkanth Salt Group awarded “Green Gujarat Award” organized by News 18 Gujarati Channel
ઉદ્યોગપતિ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને “ ગ્રીન ગુજરાત એવોર્ડ” એનાયત નીલકંઠ સોલ્ટ ગ્રુપ,ગાંધીધામના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન પહેલ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ “ ગ્રીન ગુજરાત એવોર્ડ” એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન “ NEWS 18 GUJARATI” ચેનલ દ્વારા આયોજીત સમારોહમાં “શ્રી ડી. એમ. ઠાકર મેમ્બર સેક્રેટરી, GPCB” ના શુભ …
Nagavaladiya Gram Panchayat has become an inspiring and development-oriented example for the Sarpanch and members of the entire Dang district.
ડાંગ જીલ્લામાંથી પધારેલ સરપંચ તથા સભ્યો દ્વારા નગાવલાડીયા” THE ADVANCE VILLAGE” ની ગ્રામ પંચાયતમાં પંચાયતના સરપંચશ્રી દેવઈબેન કાનગડ, તલાટીશ્રી ક્રિષ્નાભાઈ, સભ્યો તથા બાલિકા પંચાયતના સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ મહેમાનોએ ગ્રામ પંચાયત ઉપરાંત ગામની પ્રાથમિક શાળા, આંગણવાળી, લાઈબ્રેરી, આરોગ્ય વિભાગ, સહકારી મંડળી, ગૌ શાળા તથા અન્ય વિભાગોની મુલાકાત લઇ સારી એવી પ્રેરણાલક્ષી તથા …
Gujarat’s women cricketers and Sarpanch Shri Deviben Kangad planted trees at Jamna Maa Sports Trust Club and on the banks of the lake to celebrate Environment Day
ગુજરાતનાં મહિલા ક્રિકેટરો તથા સરપંચ શ્રી દેવઈબેન કાનગડ દ્વારા 5 જૂન,2025 પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે જમના માં સ્પોર્ટ્સ ટ્રસ્ટ ક્લબમાં તથા તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
District level Women and Child Development Officers visits Nagavaladiya Gram Panchayat and Balika Panchayat
જિલ્લા કક્ષાએથી નગાવલાડીયા ગ્રામ પંચાયતની વિઝિટ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી કચેરીથી તારીખ 19/04/2025 ના રોજ મહિલા તથા બાળ વિકાસ અધિકારી શ્રી ક્રિષ્નાબેન ભુડિયા (SFAL-સેલ્ફ ફાઇનાન્સ લિટ્રસી ) તથા શ્રી ફોરમબેન વ્યાસ (DMC – ડિસ્ટ્રિક્ટ મિશન કો ઓર્ડીનેટર) એ અંજાર તાલુકાના અમુક પસંદગી પામેલ ગ્રામ પંચાયતમાંથી નગાવલાડીયા ગામની મુલાકાત લીધી હતી. તેમનો મુખ્ય ઉદેશ્ય બાલિકા પંચાયતની …
tree plantetion, aug-2024
નગા વલાડીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દેવઈબેન કાનગડ દ્વારા ફળના વૃક્ષો સાથે ઔષધીઓના રોપાનું વિતરણ કરવામાં આવ્યું. અંજાર તાલુકાના નગાવલાડિયા ગામમાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડની નવી પહેલ. આજના સમયમાં અનેક બીમારીઓ વધી રહી છે ત્યારે આવા સમયમાં સ્વાસ્થ્યને નુકસાન કરતા દવાઓના બદલે ઘર આંગણે જ ઔષધીઓ વાવી તેનું સેવન કરી અને સ્વાસ્થ્યનું રક્ષણ કરવું તથા …
NAGA VALADIYA VILLAGE ORGANIZED A TREE PLANTATION ACTIVITY
સરપંચશ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ફૂલ જેવા બાળકો હમેશા ફૂલની જેમ ખીલતા અને મહેકતા રહે તેવા સુંદર વિચાર સાથે શાળામાં સરપંચશ્રી તથા શિક્ષકો દ્વારા ફૂલના રોપા રોપવામાં આવ્યા. નગા વલાડીયા ગામના યુવાધન એટલે કે યુવાનો દ્વારા જેમ વડીલોની છાયામાં બાળકો મોટા થાય તેમ વડીલોને છાંયો મળી રહે અને વાતાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ …
NAGA VALADIYA VILLAGE ORGANIZED A TREE PLANTATION ACTIVITY Read More »
AGRICULTURE AND ENVIRONMENT AWARENESS SEMINAR
નગાવલાડીયા મધ્યે યોજાયો આધુનિક ખેતી અને પર્યાવરણ વિષયક એક દિવસીય સેમિનાર નગાવલાડિયા ગ્રામ પંચાયત અને કચ્છ પર્યાવરણ સંઘના સંયુક્ત ઉપક્રમે નગાવલાડીયા ગામે આધુનિક ખેતી અને પર્યાવરણ જાગૃતિ અંગેનો એક દિવસીય સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં આધુનિક ખેતીને લગતી ચર્ચાઓ તેમજ વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં હાઇડ્રોફોનિક ખેતી , ઉત્પાદક જમીન, જમીનની તાશિર …
નયનરમ્ય શક્તિ ધોધ
પર્યટન સ્થળ તરીકે શક્તિ ધોધનો વિકાસ ગામમાં આવેલ ધોધ જેમાં દર ચોમાસે ખૂબ જ સુંદર અને નયનરમ્ય વાતાવરણ જોવા મળે છે. ગામના લોકો તથા અન્ય આજુબાજુના ગામના લોકો એ ધોધની મુલાકાતે આવતા હોય છે. તેથી તે જગ્યાનો વિકાસ કરી તે ધોધને શક્તિ ધોધ નામ આપવામાં આવ્યું. અને તે જગ્યાને સ્વચ્છ તથા સુવિધાજનક બનાવવામાં આવી છે. …
