A ‘Poshan Utsav’ (Nutrition Festival) was celebrated at the Nagavladiya Anganwadi Centre under the leadership of Sarpanch Devaiben Kangad.
પોષણ ઉત્સવ ની ઉજવણી આંગણવાડી વિભાગ દ્વારા પોષણ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી . જેમાં નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ તથા નગાવલાડીયાના સભ્યશ્રીઓ ઉપરાંત નગા વલાડીયા ના CHO સાહેબ, આઈસીડીએસ વિભાગના સુપરવાઇઝર અંજાર સેજામાંથી આરતીબેન જોશી ,ખેડોઈ સેજા માંથી સવિતાબેન વણકર અને અંજાર સેજા માંથી આશાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ નાની-નાની બાળાઓ દ્વારા …
