A ‘Poshan Utsav’ (Nutrition Festival) was celebrated at the Nagavladiya Anganwadi Centre under the leadership of Sarpanch Devaiben Kangad.
પોષણ ઉત્સવ ની ઉજવણી આંગણવાડી વિભાગ દ્વારા પોષણ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી . જેમાં નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ તથા નગાવલાડીયાના સભ્યશ્રીઓ ઉપરાંત નગા વલાડીયા ના CHO સાહેબ, આઈસીડીએસ વિભાગના સુપરવાઇઝર અંજાર સેજામાંથી આરતીબેન જોશી ,ખેડોઈ સેજા માંથી સવિતાબેન વણકર અને અંજાર સેજા માંથી આશાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ નાની-નાની બાળાઓ દ્વારા …
An executive meeting of the National Sarpanch Sangh was held in Jaipur.
રાષ્ટ્રીય સરપંચ સંઘની કાર્યકારી બેઠક જયપુર ખાતે યોજાઈ જયપુર, તા. 10 ઓગસ્ટ, 2026:રાષ્ટ્રીય સરપંચ સંઘની મહત્વપૂર્ણ કાર્યકારી બેઠક આજે જયપુર ખાતે રાષ્ટ્રીય સ્તરે યોજાઈ હતી. બેઠકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત,હિમાચલ પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા સહિત વિવિધ રાજ્યોના સરપંચ સંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ …
An executive meeting of the National Sarpanch Sangh was held in Jaipur. Read More »
Appointment of Devaiben Kangad, Sarpanch of Nagavladiya, to the Gujarat Pradesh Panchayat Parishad.
ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદમાં નગાવલાડીયા સરપંચશ્રી દેવઈબેન કાનગડની નિમણુંક ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કાર્યકારી બેઠકમાં કેબીનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડાના અધ્યક્ષ સ્થાને નગાવલાડીયા સરપંચશ્રી દેવઈબેન કાનગડની નિમણુંક થતા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા અભિનંદન સહ શુભકામના પાઠવવામાં આવ્યા.
Sarpanch Smt. Devaiben Kangad was felicitated by the Setu Abhiyan organization for enhancing the prestige of the Gram Panchayat and the village by achieving 100% tax collection.
અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠન તથા સેતુ અભિયાન સંસ્થા આયોજીત તાલીમ કાર્યક્રમમાં નગાવલાડીયા ગ્રામ પંચાયત દ્વારા 2025-26 ના વર્ષનું 100% વેરા વસુલાત થતા સેતુ અભિયાન સંસ્થા તથા ગ્રામ પંચાયત સંગઠન દ્વારા સરપંચશ્રી દેવઈબેન કાનગડનું સન્માન કરાયું. અંજાર તાલુકાના મોડેલ ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યોને 16 માં નાણાપંચ વિશે, VB G RAM G યોજના વિશે તથા …
Sarpanch Shri Devaiben Kangad was honored by the entire Ahir Youth Group on the topic of “Give your daughter a degree with dowry”
સમસ્ત કચ્છ આહિર મંડળ આયોજીત સન્માન કાર્યક્રમ “સન્માન વિષય : લગ્ન સમયે દીકરીને દહેજ સાથે ડીગ્રી આપો” સામાજિક પરંપરાના જતન સાથે ઐતિહાસિક નિર્ણય સન્માનિત નારીરત્ન : દેવઈબેન અરજણભાઈ કાનગડ
