Nagavaladiya Gram Panchayat organized Balika Panchayat entertainment tour
નગાવલાડીયા ગ્રામ પંચાયત આયોજીત બાલિકા પંચાયત મનોરંજન પ્રવાસ
નગાવલાડીયા ગ્રામ પંચાયત આયોજીત બાલિકા પંચાયત મનોરંજન પ્રવાસ
જિલ્લા કક્ષાએથી નગાવલાડીયા ગ્રામ પંચાયતની વિઝિટ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી કચેરીથી તારીખ 19/04/2025 ના રોજ મહિલા તથા બાળ વિકાસ અધિકારી શ્રી ક્રિષ્નાબેન ભુડિયા (SFAL-સેલ્ફ ફાઇનાન્સ લિટ્રસી ) તથા શ્રી ફોરમબેન વ્યાસ (DMC – ડિસ્ટ્રિક્ટ મિશન કો ઓર્ડીનેટર) એ અંજાર તાલુકાના અમુક પસંદગી પામેલ ગ્રામ પંચાયતમાંથી નગાવલાડીયા ગામની મુલાકાત લીધી હતી. તેમનો મુખ્ય ઉદેશ્ય બાલિકા પંચાયતની …
અંજાર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિતે અંજાર તાલુકાના પાંચ ટીબી મુક્ત ગ્રામ પંચાયતનું સન્માન કરવામાં આવ્યું જેમાં નગાવલાડીયા ગ્રામ પંચાયત 2024 માં ટીબી મુક્ત જાહેર થયેલ હોવાથી નગાવલાડીયાના સરપંચ શ્રી દેવઈબેન કાનગડનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, નિકક્ષય મિત્ર શ્રી વસંતભાઇ કોડરણી, વૈભવભાઈ કોડરણી તથા આરોગ્ય વિભાગ …
નગાવલાડીયા બાલિકા સરપંચ તથા સભ્યો આયોજીત પૌષ્ટિક રસોઈ સ્પર્ધા ગામની મહિલા દીકરીઓ પોતે અને પોતાના પરિવાર સાથે પૌષ્ટિક અને ઓર્ગેનિક આહાર તરફ આગળ વધે તથા ગામના લોકોના જીવન ધોરણ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના પ્રયાશ રૂપે નગા વલાડીયામાં રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 20 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. અમુક નિયમો સાથે જેમકે કોઈ રેડીમેડ …
Nutritional Cooking Competition organized by Naga Valadiya Balika Panchayat Read More »
સરપંચ શ્રી દેવઇબેન કાનગડના નેતૃત્વ હેઠળ નગાવલાડીયામાં સનાતન ધ્યાન સભાનું આયોજન કરવામાં આવ્યું તા. 22.03 2025 ના રોજ ગામ નગાવલાડીયા ગામ, અંજાર, કચ્છ ખાતે સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ગિરનાર ધ્યાન સભાનું આયોજન આત્મદર્શી વિનલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને ગુરુમાં બીના જોશીના સાનિધ્ય અને સંચાલન હેઠળ પ્રિતેશ જોશી, દેવઈબેન કાનગડ, સરપંચ શ્રી દ્વારા કરવામાં આવેલ હતું. …
સરપંચ શ્રી દેવઇબેન કાનગડના નેતૃત્વ હેઠળ સેતુ સંસ્થા દ્વારા ગ્રામ વિકાસમાં મહિલાઓની ભાગીદારી તથા આપ્પતિ સમયે કેવી રીતે રક્ષણ મેળવવું તેની માહિતી આપતું સેમિનાર યોજવામાં આવ્યું. જેમાં સેતુ અભિયાનના કિરીટભાઈ તથા લતાબેન સચદેએ ગામની મહિલાઓને ખૂબ જ સારી સમજણ આપી. ગ્રામ પંચાયત કેમ બને,બંધારણ એટલે શું,મૂળભૂત અધિકાર વિશે,સમિતિ કેમ બનાવવી,GPDP માં બહેનોનો વધુ ફાળો,કુદરતી …
KMVS તથા RSCD આયોજીત ટ્રેનિંગ ના ભાગરૂપે કચ્છના દેવઇબેન કાનગડ સહિત 10 મહિલા સરપંચોએ મહારાષ્ટ્રના અલગ અલગ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી.3 દિવસીય આયોજનમાં પ્રથમ દિવસે RSCD દ્વારા દરેકનું સ્વાગત તથા મહિલાઓની પંચાયતિરાજમાં ભાગીદારી વિષે ચર્ચાનું આયોજન હતું. બીજા દિવસે ગ્રામ પંચાયતની મુલાકાતમાં કિસાલ ગ્રામ પંચાયત જ્યાં ગામમાં દરેક કાર્ય મહિલા સરપંચ તથા મહિલા પ્રતિનિધિઓ દ્વારા …
સરપંચ શ્રી દેવઇબેન કાનગડનો ઉચ્ચતમ વિચાર “સમૂહલગ્નનાં કરિયાવરમાં બતાવ્યું નવપરિણિત દિકરીઓમાં રહેલું ટેલેન્ટ” કચ્છના નગાવલાડીયા ગામમાં છેલ્લા 25 વર્ષથી સમૂહલગ્ન થાય છે. આ વર્ષે 26 માં સમૂહલગ્ન મહોત્સવમાં સરપંચ શ્રી દેવઇબેનએ ગામમાં જે દિકરીઓના લગ્ન હતા તેમના કરિયાવરમાં કપડાં, દાગીના,ફર્નિચર જેવી વસ્તુઓ સાથે દીકરીના અભ્યાસના સર્ટિફિકેટ તથા અન્ય કોર્ષમાં કે સ્પર્ધામાં મેળવેલ સર્ટિફિકેટ અને મેડલ …