Shri Devaiben Kangad, Sarpanch of Nagavaladiya, was invited as a special guest by the Sarpanch of Devpar Yaksha village in the program of Swasthya Bharat Mission of Hon’ble Shri Narendrabhai Modi Saheb.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વસ્થ ભારત મિશન ને સાકાર કરવા દેવપર યક્ષ ગામના યુવા સરપંચશ્રી કસ્તુરબેન વિરેન્દ્રભાઈ ગરવા દ્વારા ભીખુૠષિ પર્વત પર દેવપર ગામની બહેનો તેમજ મહિલા સરપંચશ્રીઓ માટે ટ્રેકિંગ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ અતિથી તરીકે આમંત્રિત હતા. ગામના વિકાસમા મહિલાઓની સક્રિય ભાગીદારી અંગે ખુલ્લા મંચ …
Tiranga Yatra and Independence Day celebration at Naga Valadia Gram Panchayat and Naga Valadia Primary School
નગા વલાડીયા ગ્રામ પંચાયત અને નગા વલાડીયા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ સ્વતંત્રતા દિવસની ઉજવણીની શુભ શરૂઆત પુરા ગામમાં તિરંગા યાત્રા સાથે કરવામાં આવી ત્યારબાદ ઉપસરપંચ શ્રી કરશનભાઈ ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું જેમાં સર્વે ગ્રામજનો શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તથા શાળાના બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં …
Naga Valadia Gram Panchayat and Pitman’s Gas Appliances L P G Safety Clinic of Adipur branch of Indian Oil Corporation organized an awareness program in Naga Valadia regarding the use of gas cylinders.
નગા વલાડીયા ગ્રામ પંચાયત તથા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના આદિપુર શાખાના Pitman’s Gas Appliances L P G સુરક્ષા કલીનીક દ્વારા ગેસના બાટલાના ઉપયોગ બાબતે જાગૃતિ લાવવા નગા વલાડીયામાં કાર્યક્રમ યોજાયો. જેમાં ગેસના બાટલાના ઉપયોગ તથા તેની સાથે સંલગ્ન સાધનોના ઉપયોગ બાબતે શાખાના કર્મચારીઓ દ્વારા ખુજ જ જરૂરી એવી સમજુતી આપવામાં આવી હતી તથા ગામના દરેક ગ્રાહકોના …
Entrance ceremony organized by Nagavaladiya Primary School
નગાવલાડીયા પ્રાથમિક શાળા આયોજીત પ્રવેશોત્સવ દર વર્ષની જેમ તારીખ 26/06/2025 ના રોજ નગાવલાડીયા પ્રાથમિક શાળામાં ખૂબ જ ઉત્સાહભેર પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા કક્ષાએથી શ્રી જે. સી. રાવલ સાહેબ, સંઘળ શાળાના શિક્ષક વિશાલભાઈ પટેલ, નગાવલાડીયાના સરપંચ તથા રાષ્ટ્રીય સરપંચ સંઘના મહાસચિવ શ્રી દેવઈબેન કાનગડ, SMC ના સભ્યો તથા ગ્રામજનો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિધ્યાર્થીઓ …
Entrance ceremony organized by Nagavaladiya Primary School Read More »
Malaria diagnosis camp organized at Nagavaladiya Health Department
નગાવલાડીયા આરોગ્ય વિભાગમાં મેલેરિયા નિદાન કેમ્પનું આયોજન PHC- માથકના સબ સેન્ટર નગાવલાડીયામાં મેલેરિયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ શ્રી દેવઈબેન કાનગડ હાજર રહી કેમ્પનો લાભ લીધો અને ગામના વધુ ને બધુ લોકો આ કેમ્પનો લાભ લે તે માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા. તથા આવેલ તમામ વ્યક્તિના બીપી, ડાયાબિટિશ,હિમોગ્લોબિન તથા તાવની તપાસ …
Malaria diagnosis camp organized at Nagavaladiya Health Department Read More »
Women’s cricket tournament organized by Jamna Maa Sports Trust and Nagavaladiya Gram Panchayat
WPL DAY – 2 WPL DAY – 3 WPL DAY – 4 WPL DAY – 5 WPL DAY – 6 WPL DAY – 7 WPL DAY – 8 WPL DAY -9 WPL DAY – 10 WPL WITH TREE PLANTETION WPL DAY – 11 WPL DAY – 12
Gujarat’s women cricketers and Sarpanch Shri Deviben Kangad planted trees at Jamna Maa Sports Trust Club and on the banks of the lake to celebrate Environment Day
ગુજરાતનાં મહિલા ક્રિકેટરો તથા સરપંચ શ્રી દેવઈબેન કાનગડ દ્વારા 5 જૂન,2025 પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે જમના માં સ્પોર્ટ્સ ટ્રસ્ટ ક્લબમાં તથા તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
