Appointment of Devaiben Kangad, Sarpanch of Nagavladiya, to the Gujarat Pradesh Panchayat Parishad.

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદમાં નગાવલાડીયા સરપંચશ્રી દેવઈબેન કાનગડની નિમણુંક

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કાર્યકારી બેઠકમાં કેબીનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડાના અધ્યક્ષ સ્થાને નગાવલાડીયા સરપંચશ્રી દેવઈબેન કાનગડની નિમણુંક થતા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા અભિનંદન સહ શુભકામના પાઠવવામાં આવ્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *