


















નગાવલાડીયા ગ્રામ પંચાયત આયોજીત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મહિલા સશક્તિકરણ દ્વારા વૃક્ષારોપણ કાર્યકર્મ
સરપંચ શ્રી દેવઈબેન કાનગડ સાથે મહિલાઓએ વૃક્ષારોપણ કરી હરિયાળા ગામના નિર્માણ તરફનું એક મહત્વનું પગલું ભર્યું છે. જેમ માતા પોતાના બાળકનું જતન કરે છે તેવી જ રીતે આ મહિલાઓએ વૃક્ષોનું જતન કરવાનો સંદેશ પાઠવ્યો છે. એક આદર્શ ગામના નિર્માણમાં વૃક્ષોનું સંરક્ષણ પર્યાવરણની દ્રષ્ટીએ આપણા ભવિષ્યની સુરક્ષા ચાવી છે.
એક વૃક્ષ – એક જીવન- હરિયાળું ગામ – સુખી ગામ
