naga valadiya balika sarpanch ” gold medalist kyana ahir”
અંજાર તાલુકાનું નગાવલાડિયા ગામ એટલે “the advance village” માં બાલિકા પંચાયતની રચના.બાલિકા સરપંચ ગોલ્ડ મેડાલિસ્ટ ક્યાના આહિર. સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ નગાવલાડિયા ગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી જેમાં સરપંચના પદ પર ક્યાના બ્રીજ આહિર, ઉપસરપંચના પદ પર યશ્વી કલ્પેશભાઈ ચૈયા તથા સભ્ય પદ પર જરૂ દિવ્યા શામજીભાઈ, ઉન્નડ માહીરા અબ્દુલભાઈ, સોલંકી …
naga valadiya balika sarpanch ” gold medalist kyana ahir” Read More »
