Parent, teacher, committee meeting organized at Nagavaladiya Primary School
નગાવલાડીયા પ્રાથમિક શાળામાં વાલી, શિક્ષક, સમિતિ સભ્ય મીટીંગનું આયોજન ત્રિમુખી સંચાલન : વિદ્યાર્થી + શિક્ષક + વાલી મીટીંગમાં થયેલ ચર્ચાના મુદ્દા:
નગાવલાડીયા પ્રાથમિક શાળામાં વાલી, શિક્ષક, સમિતિ સભ્ય મીટીંગનું આયોજન ત્રિમુખી સંચાલન : વિદ્યાર્થી + શિક્ષક + વાલી મીટીંગમાં થયેલ ચર્ચાના મુદ્દા:
નગાવલાડીયા ખાસ ગ્રામ સભા – ૨ ઓક્ટોબર ૨૦૨૫ સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ નગાવલાડીયા ગ્રામ પંચાયત દ્વારા નગાવલાડીયામાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તલાટી, પંચાયત સભ્યો, આરોગ્ય વિભાગ, આંગણવાળી, શાળા, લાયબ્રેરી દરેક વિભાગના અધિકારી તથા ગ્રામજનો જોડાયા હતા. સરકારશ્રી ના આદેશ મુજબ ખાસ ગ્રામ સભામાં જરૂરી મુદ્દાનું વાંચન કરી ગ્રામજનો સાથે …
Nagavaladiya Special Gram Sabha – 2 October 2025 Read More »
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વસ્થ ભારત મિશન ને સાકાર કરવા દેવપર યક્ષ ગામના યુવા સરપંચશ્રી કસ્તુરબેન વિરેન્દ્રભાઈ ગરવા દ્વારા ભીખુૠષિ પર્વત પર દેવપર ગામની બહેનો તેમજ મહિલા સરપંચશ્રીઓ માટે ટ્રેકિંગ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ અતિથી તરીકે આમંત્રિત હતા. ગામના વિકાસમા મહિલાઓની સક્રિય ભાગીદારી અંગે ખુલ્લા મંચ …
નગા વલાડીયા ગ્રામ પંચાયત અને નગા વલાડીયા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ સ્વતંત્રતા દિવસની ઉજવણીની શુભ શરૂઆત પુરા ગામમાં તિરંગા યાત્રા સાથે કરવામાં આવી ત્યારબાદ ઉપસરપંચ શ્રી કરશનભાઈ ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું જેમાં સર્વે ગ્રામજનો શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તથા શાળાના બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં …
નગા વલાડીયા ગ્રામ પંચાયત તથા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના આદિપુર શાખાના Pitman’s Gas Appliances L P G સુરક્ષા કલીનીક દ્વારા ગેસના બાટલાના ઉપયોગ બાબતે જાગૃતિ લાવવા નગા વલાડીયામાં કાર્યક્રમ યોજાયો. જેમાં ગેસના બાટલાના ઉપયોગ તથા તેની સાથે સંલગ્ન સાધનોના ઉપયોગ બાબતે શાખાના કર્મચારીઓ દ્વારા ખુજ જ જરૂરી એવી સમજુતી આપવામાં આવી હતી તથા ગામના દરેક ગ્રાહકોના …
નગાવલાડીયા પ્રાથમિક શાળા આયોજીત પ્રવેશોત્સવ દર વર્ષની જેમ તારીખ 26/06/2025 ના રોજ નગાવલાડીયા પ્રાથમિક શાળામાં ખૂબ જ ઉત્સાહભેર પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા કક્ષાએથી શ્રી જે. સી. રાવલ સાહેબ, સંઘળ શાળાના શિક્ષક વિશાલભાઈ પટેલ, નગાવલાડીયાના સરપંચ તથા રાષ્ટ્રીય સરપંચ સંઘના મહાસચિવ શ્રી દેવઈબેન કાનગડ, SMC ના સભ્યો તથા ગ્રામજનો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિધ્યાર્થીઓ …
Entrance ceremony organized by Nagavaladiya Primary School Read More »