national general secretary of national sarpanch sangh mrs.devai kangad congretulated mr. vinodbhai chavda,member of lok sabha
કચ્છ લોકસભાના સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સતત ત્રીજી વખત ચૂંટાતા રાષ્ટ્રીય સરપંચ સંઘના મહા સચિવ દેવઈબેન કાનગડએ દિલ્લી ખાતે તેમના નિવાસ સ્થાને જઈ શુભેચ્છા પાઠવી અને રાષ્ટ્રીય સરપંચ સંઘની પ્રવૃત્તિથી માહિતગાર કર્યા.
