Naga Valadia Gram Panchayat and Pitman’s Gas Appliances L P G Safety Clinic of Adipur branch of Indian Oil Corporation organized an awareness program in Naga Valadia regarding the use of gas cylinders.

નગા વલાડીયા ગ્રામ પંચાયત તથા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના આદિપુર શાખાના Pitman’s Gas Appliances  L P G સુરક્ષા કલીનીક દ્વારા ગેસના બાટલાના ઉપયોગ બાબતે જાગૃતિ લાવવા નગા વલાડીયામાં કાર્યક્રમ યોજાયો. જેમાં ગેસના બાટલાના ઉપયોગ તથા તેની સાથે સંલગ્ન સાધનોના ઉપયોગ બાબતે શાખાના કર્મચારીઓ દ્વારા ખુજ જ જરૂરી એવી સમજુતી આપવામાં આવી હતી તથા ગામના દરેક ગ્રાહકોના KYC પણ આદિપુર શાખા દ્વારા ગામમાં જ કરવામાં આવ્યા હતા. જેથી ગ્રામજનોને કોઈ પણ જાતની અગવડ ન પડે અને KYC કરવાનું કાર્ય જડપી બન્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *