first biggest wpl tournament

કચ્છ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનનું શુભારંભ

જમણા માં સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે કચ્છ ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી મહિલા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન થવા જઈ રહ્યું છે. જેના સંદર્ભ મા અંજાર ખાતે મિટીંગ યોજાઇ હતી. જેમા નગા વલાડીયા ગામના સરપંચ શ્રીમતી દેવઇબેન અરજણ ભાઈ કાનગડ ના માર્ગદર્શન હેઠળ આયોજન માં વધારેમાં વધારે મહિલાઓ કેવી રીતે જોડાય અને સફળતમ આયોજન કરીને મહિલાઓ ને રમત ગમત ક્ષેત્રે સર્વોતમ પ્લેટફોર્મ કેમ પુરુ પાડવું તે વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *