25 વર્ષથી થતાં સમૂહ લગ્નનું સફળ આયોજન
ગામમાં 25 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે. સરપંચશ્રી દ્વારા ગ્રામજનોને સમૂહ લગ્નનું સંપૂર્ણ ખર્ચ આપવામાં આવે છે. તથા સરકારના નિયમોનું પાલન કરવામાં આવે છે.અને દરેક સમૂહ લગ્નનું 100% રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે.