સ્વરોજગારી સાથે સશક્તિકરણ

સ્વરોજગારી થી સશક્તિકરણ    ગામમાં મહિલા સશક્તિકરણ માટે “ચાય પે ચર્ચા” અંતર્ગત દરેક ફરિયાની મહિલાઓ સાથે મિટિંગનું આયોજન કરી દરેકના પ્રશ્નોના નિરાકરણ તથા મહિલા જાગૃતિ લાવવાનો પ્રયાશ કરવામાં આવે છે.દરેક મહિલાએ દર મહિને પોતે જાત મહેનતે કમાયેલી આવક હોવી જોઈએ જેથી તેમનું સ્વમાન જળવાય અને તે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ આધારિત ના રહે અને …

સ્વરોજગારી સાથે સશક્તિકરણ Read More »

ફરતું પશુ દવાખાનું (એમ્બ્યુલન્સ ) 1962

અબોલા જીવ માટે સેવા પ્રવૃતિ પશુ એમ્બ્યુલેન્સ 1962 નું નવું કલસ્ટર શરૂ કરાવતા હર્ષની લાગણી  વિધાન સભાની રૂબરૂ મુલાકાત લઈ મુખ્યમંત્રી ,કૃષિમંત્રી,ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા કચ્છના તમામ ધારાસભ્યો તેમજ શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રા (અંજાર તાલુકા ભાજપ પ્રમુખ)નગાવલાડીયા વિસ્તારના આઠ ગામોમાં નગાવલાડીયા,બીટા વલાડીયા,વીરા,સંઘડ,માથક,તુણાં,રામપર અને કુંભારિયામાં પશુ એમ્બ્યુલેન્સ માટે સાથે મળી રજૂઆત કરી અને સરકારશ્રી દ્વારા તે માંગણી …

ફરતું પશુ દવાખાનું (એમ્બ્યુલન્સ ) 1962 Read More »

નયનરમ્ય શક્તિ ધોધ

પર્યટન સ્થળ તરીકે શક્તિ ધોધનો વિકાસ  ગામમાં આવેલ ધોધ જેમાં દર ચોમાસે ખૂબ જ સુંદર અને નયનરમ્ય વાતાવરણ જોવા મળે છે. ગામના લોકો તથા અન્ય આજુબાજુના ગામના લોકો એ ધોધની મુલાકાતે આવતા હોય છે. તેથી તે જગ્યાનો વિકાસ કરી તે ધોધને શક્તિ ધોધ નામ આપવામાં આવ્યું. અને તે જગ્યાને સ્વચ્છ તથા સુવિધાજનક બનાવવામાં આવી છે. …

નયનરમ્ય શક્તિ ધોધ Read More »

યોગ પ્રાણાયામ શિબિર

યોગ પ્રાણાયામ શિબિર  માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના યોગ માટેના સંકલ્પને ધ્યાનમાં રાખી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગામમા દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેથી ગામના લોકો યોગ અને પ્રાણાયામ શીખે અને પોતાની દિનચર્યામાં તેનો ઉપયોગ કરી પોતાના સ્વાસ્થ્યને સારું અને નીરોગી બનાવી શકે.

રકતદાન કેમ્પ

“રકતદાન એ મહાદાન મહાદાન થી જીવનદાન”  ગામમાં રકતદાન બાબતે ગેરસમજમાંથી બહાર નીકળી અને રકતદાનને પ્રેરણા આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ગામના યુવાનો તથા મહિલાઓ જોડાયા હતા. દર ત્રણ મહિને આપણે રકતદાન કરવું જોઈએ જેથી આપણાં શરીરમાં નવું લોહી બને અને ભવિષ્યમાં આવનારી બીમારીઓ સામે આપણે રક્ષણ મેળવી શકીએ. તથા જો કોઈ પણ વ્યક્તિને જરૂરિયાત સમયે …

રકતદાન કેમ્પ Read More »

નવી શિક્ષણનીતિ મુજબ બાળકોનો કૌશલ્ય વિકાસ (આનંદ મેળો)

નવી શિક્ષણનીતિ મુજબ બાળકોનો કૌશલ્ય વિકાસ  ગામના શાળામાં ભણતા વિધ્યાર્થીઓ માટે વ્યવસાય અંગે પ્રેરણા મળે તે ઉદેશ્યથી ગામમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં બાળકોએ પોતે જ અલગ અલગ વસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા અને વેચાણ કર્યું તથા આવક પ્રાપ્ત કરી હતી. આજુબાજુના પાંચ ગામની શાળાના બાળકો તેમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા …

નવી શિક્ષણનીતિ મુજબ બાળકોનો કૌશલ્ય વિકાસ (આનંદ મેળો) Read More »

વિધાનસભા મુલાકાત

મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત  મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ માટે ગામની મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. અને વિધાનસભાના અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. દરેક મહિલાઓએ વિધાનસભાની જીવંત કાર્યવાહી નિહાળી હતી.

પ્રદૂષણમુક્ત ગામ

ધાર્મિક કાર્યમાં વપરાયેલ શ્રીફળનું ખેતીમાં સદુપયોગ  “મેરી મિટ્ટી મેરા દેશ” અંતર્ગત નગા વલાડીયા ગામમાં આવેલ દેવસ્થાનોમાં શ્રીફળ વધેરી છોતરાં નદીમાં વહાવી દેવાની પ્રથા હતી. તેથી તે પ્રથા બંધ કરાવી જે ખેડૂત અનાજ પકવતો હોય તેના ખેતરમાં દેવસ્થાને વધેરેલા શ્રીફળના છોતરાં તે ખેતરમાં ભેળવવામાં આવે અને તેનું ખાતર થાય ત્યારબાદ એ ખાતરમાંથી જે અનાજ ઊગે તે …

પ્રદૂષણમુક્ત ગામ Read More »

૨૫ વર્ષથી થતાં સમૂહલગ્નનું સફળ આયોજન

25 વર્ષથી થતાં સમૂહ લગ્નનું સફળ આયોજન  ગામમાં 25 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે. સરપંચશ્રી દ્વારા ગ્રામજનોને સમૂહ લગ્નનું સંપૂર્ણ ખર્ચ આપવામાં આવે છે. તથા સરકારના નિયમોનું પાલન કરવામાં આવે છે.અને દરેક સમૂહ લગ્નનું 100% રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે.

સંગીત અને ચિત્રકામ વર્ગની તાલીમ

સંગીત અને ચિત્રકામ વર્ગની તાલીમ ગામમાં દીકરીઓને તેમની આવડત અને ઇચ્છા અનુસાર સંગીતની તાલીમ અપાવવામાં આવે છે. હાલમાં સંગીતની તાલીમ અપાવવામાં આવી તથા નવરાત્રીમાં ગાવાનો લાભ પણ આપવામાં આવ્યો,ગામની દીકરીઓની પ્રતિભાને તક પૂરી પાડી.  ગામમાં નવરાત્રીમાં ભાઈઓ ગાય અને રમે ત્યારબાદ બહેનો CD લગાવી તેના પર રમે તેમાં બદલાવ લાવી હવે બહેનોને પણ સ્ટેજ પર …

સંગીત અને ચિત્રકામ વર્ગની તાલીમ Read More »