In Maharashtra exposure visit organized by kmvs and rscd, 10 women sarpanches of Kutch including Devai ben Kangad visited.
KMVS તથા RSCD આયોજીત ટ્રેનિંગ ના ભાગરૂપે કચ્છના દેવઇબેન કાનગડ સહિત 10 મહિલા સરપંચોએ મહારાષ્ટ્રના અલગ અલગ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી.3 દિવસીય આયોજનમાં પ્રથમ દિવસે RSCD દ્વારા દરેકનું સ્વાગત તથા મહિલાઓની પંચાયતિરાજમાં ભાગીદારી વિષે ચર્ચાનું આયોજન હતું. બીજા દિવસે ગ્રામ પંચાયતની મુલાકાતમાં કિસાલ ગ્રામ પંચાયત જ્યાં ગામમાં દરેક કાર્ય મહિલા સરપંચ તથા મહિલા પ્રતિનિધિઓ દ્વારા …
Sarpanch Mrs. Deveiben Kangad’s highest thought “In the process of group marriage, it is more important to show the talent in the daughter than to show clothes, jewelry, furniture.”
સરપંચ શ્રી દેવઇબેન કાનગડનો ઉચ્ચતમ વિચાર “સમૂહલગ્નનાં કરિયાવરમાં બતાવ્યું નવપરિણિત દિકરીઓમાં રહેલું ટેલેન્ટ” કચ્છના નગાવલાડીયા ગામમાં છેલ્લા 25 વર્ષથી સમૂહલગ્ન થાય છે. આ વર્ષે 26 માં સમૂહલગ્ન મહોત્સવમાં સરપંચ શ્રી દેવઇબેનએ ગામમાં જે દિકરીઓના લગ્ન હતા તેમના કરિયાવરમાં કપડાં, દાગીના,ફર્નિચર જેવી વસ્તુઓ સાથે દીકરીના અભ્યાસના સર્ટિફિકેટ તથા અન્ય કોર્ષમાં કે સ્પર્ધામાં મેળવેલ સર્ટિફિકેટ અને મેડલ …
Nikkshay Mitra DEVAIBEN KANGAD PROVIDES ESSENTIAL KITS TO TB PATIENTS IN NEED
નગા વલાડીયાના સરપંચ શ્રી દેવઇબેન કાનગડે નિકક્ષય મિત્ર પદે પોતાની જવાબદારી નિભાવતા બીટા વલાડીયાના ઉગામણાં વાસમાં TB પેસન્ટ ડાયાભાઈ રૂડાભાઈ સોલંકીને આરોગ્ય વર્ધક કિટનું વિતરણ કર્યું હતું. એ સમયે ફિમેલ હેલ્થ વર્કર પૂજાબેન બકુત્રા, કોમ્યુનિટી હેલ્થ વર્કર રવિનાબેન રતોજા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પ્રદીપભાઈ ગોસાઇ તથા પંચાયતના સભ્ય રતનબેન ગાંગા અને લક્ષ્મીબેન ચૈયા હાજર રહ્યા …
Nikkshay Mitra DEVAIBEN KANGAD PROVIDES ESSENTIAL KITS TO TB PATIENTS IN NEED Read More »
Sarpanch Sri Devaiben Kangad as Chief Guest in Naga Valdia Primary School 26th January Republic Day Celebration
અંજાર તાલુકાના નગાવલાડીયા ગામની પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગામના સરપંચ શ્રી દેવઇબેન કાનગડ રહ્યા હતા. તલાટીશ્રી ક્રિષ્નાભાઈ,આરોગ્ય વિભાગના પૂજાબેન તથા રવિનાબેન, આંગણવાડી વિભાગના શિલ્પાબેન, ગ્રામ પંચાયતના સભ્યો તથા સમગ્ર ગ્રામજનો પ્રાથમિક શાળામાં દવજવંદન સમયે હાજર રહ્યા હતા. શાળાના શિક્ષકોએ બાળકોને ભણતર સાથે સંસ્કાર મળે તેવી …
National Girl Child Day was celebrated by Nagavaldia Gram Panchayat
નગાવલાડીયાના સરપંચ શ્રી દેવઇબેન કાનગડ દ્વારા 24/01/2025 ના રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિતે બાલિકા પંચાયતના બાલિકા સરપંચ તથા સભ્યો સાથે આયોજન કરવામાં આવ્યું. આ દિવસે ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટીશ્રી, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી વિભાગ તથા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.તથા દરેક દ્વારા બાલિકા પંચાયતના દરેક સભ્યોને ગામના અલગ અલગ વિભાગોમાં કઈ રીતે જોડાવું તથા …
National Girl Child Day was celebrated by Nagavaldia Gram Panchayat Read More »
organized tour as part of special girl education by devai ben kangad, sarpanch of naga valadiya
ડાકોરધામ પાવાગઢ સ્ટેચ્યુ ઓફ યુનિટી ,વડોદરા પોઇચા સાયન્સ સિટી , અમદાવાદ નગા વલાડીયા ના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ દ્વારા કન્યા કેળવણી માટે કરાયો નવતર પ્રયોગ. દરેક શાળા કોલેજમાથી બાળકોને પ્રેરણા મળે કૈંક નવું શીખવા જાણવા મળે તે હેતુથી પ્રવાસ આયોજન કરવું એ શિક્ષણનો એક ભાગ છે. પરંતુ સરપંચશ્રી દેવઈ બેન એ પોતાના ગામની 16 …
JAMNA MA SPORTS TRUST AND NAGA VALADIYA SARPANCH SHREE DEVAIBEN KANGAD ORGANIZED WOMEN PREMIER LEAGUE PRACTICE CAMP NOVEMBER – 2024
WPL PRACTICE CAMP DAY – 1 WPL PRACTICE CAMP DAY – 2 WPL PRACTICE CAMPDAY – 3 WPL PRACTICE CAMP DAY – 4 BLESSINGS OF PUJYA BHAI SHREE TO WOMEN ATTACHED TO WPL PRACTICE CAMP AND SILVER JUBILEE CELEBRATION OF “SAHAKAR KUTIR “ WPL PRACTICE CAMPDAY – 5 “OUR SUCCESS STORY” જમણા માં સ્પોર્ટ્સ ટ્રસ્ટ …
sarpanch shree devai ben kangad , naga valadiya gram panchayat organized navratri 2024
નવદુર્ગાના નોરતામાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડ એ મહિલા સશક્તિકરણના ભાગરૂપે દુર્ગા સ્વરૂપ અલગ અલગ ગામની મહિલા દીકરીઓને નગા વલાડીયા નવરાત્રીના પ્રાંગણમાં માતાજીના ગરબા ગાવાનો લાભ આપ્યો.જેથી તેઓ પોતાના સંગીતના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે અને નામના પ્રાપ્ત કરી આગળ વધતા રહે. આ નવરાત્રિમાં કણજરા ગામથી જશુબેન આહિર , માથક ગામથી કુંવરબેન આહિર , વીરા ગામથી કકુબેન …
sarpanch shree devai ben kangad , naga valadiya gram panchayat organized navratri 2024 Read More »
