admin

Devaiben Arjanbhai Kangad, General Secretary of Rashtriya Sarpanch Sangh, speaking as the chief guest of the seminar organized by Gender Resource Center of Women and Child Development Department of Gujarat Government on the topic of participation of women among workers working in Mitha, spoke at length about women’s health.

ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત મીઠા મા કામ કરતા કામદારોમાં મહિલાઓની ભાગીદારી વિષય પર યોજાયેલા સેમિનારના મુખ્ય મહેમાન પદેથી બોલતા રાષ્ટ્રીય સરપંચ સંઘના મહાસચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ એ મહિલાઓના આરોગ્ય વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તારીખ 1 ઓક્ટોબર,2024 ના ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ માં જેન્ડર રિસોર્ટ સેન્ટર …

Devaiben Arjanbhai Kangad, General Secretary of Rashtriya Sarpanch Sangh, speaking as the chief guest of the seminar organized by Gender Resource Center of Women and Child Development Department of Gujarat Government on the topic of participation of women among workers working in Mitha, spoke at length about women’s health. Read More »

A Kaleidoscope of Arjanbhai’s Growth – from Infancy to Adolescence to Youth.

Arjanbhai Sadhabhai Kangad was born on September  18,1958 into a middle class Machhoya Ahir agriculturist family at Nagavaladiya, a Village Ten kilometres east of the world – renowned ancient temple city of Bhadreshwar and midway between  the port city of Gandhidham (Kandla) and Adani port at Mundra on State Highway no……..          Arjanbhai attended the …

A Kaleidoscope of Arjanbhai’s Growth – from Infancy to Adolescence to Youth. Read More »

Sharpanch shree devaiben kangad at the time of ganpati visarjan provided a new example of women’s empowerment.

ગણેશ વિસર્જન 2024 ગણેશ વિસર્જન સમયે સરપંચ શ્રી દેવઈબેન કાનગડએ મહિલા સશક્તિકરણનું એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું. સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ નગા વલાડીયા ગામમાં શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગણેશ વિસર્જન સમયે નારણપરથી લક્ષ્મી બેન્ડ ટીમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં 25 થી 30 મહિલાઓ દ્વારા તેમના બેન્ડના સથવારે રથયાત્રાનું …

Sharpanch shree devaiben kangad at the time of ganpati visarjan provided a new example of women’s empowerment. Read More »

a wave of happiness in naga valadiya village

“નગા વલાડીયા ગામમાં આનંદોત્સવ” મેઘરાજાના આગમન અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી નગા વલાડીયા ગામના તળાવ ઓગની જતા સરપંચ શ્રી દેવઈબેન અરજણ ભાઈ કાનગડ તથા સર્વે ગ્રામજનો દ્વારા તળાવને વધાવવામાં આવ્યા. આખા ગામમાં દરેક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નગા વલાડીયા ગામમાં મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે તેથી આખા વર્ષ દરમ્યાન ખેતી …

a wave of happiness in naga valadiya village Read More »

new librery opening ceremony

નગા વલાડીયા ગ્રામ પંચાયત, સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ પુસ્તકાલયનું શુભારંભ, બાલિકા પંચાયતના સભ્યો નું સન્માન, મહિલા સશક્તિકરણ ના ભાગરૂપે સીવણ, બ્યુટી પાર્લર, તથા કમ્પ્યુટરના ક્લાસના સર્ટિફિકેટના વિતરણ સાથે મહિલાઓને સન્માનિત કરાયા. અંજાર તાલુકાના નગા વલાડીયા ગામના લોકો ઊંચી ઉડાન ભરવા સક્ષમ બને તે માટેનું પ્રથમ પગથિયું એટલે લાયબ્રેરી.સરપંચ શ્રી દેવઈબેન દ્વારા શિક્ષણના અને …

new librery opening ceremony Read More »

tree plantetion, aug-2024

નગા વલાડીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દેવઈબેન કાનગડ દ્વારા ફળના વૃક્ષો સાથે ઔષધીઓના રોપાનું વિતરણ કરવામાં આવ્યું. અંજાર તાલુકાના નગાવલાડિયા ગામમાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડની નવી પહેલ. આજના સમયમાં અનેક બીમારીઓ વધી રહી છે ત્યારે આવા સમયમાં સ્વાસ્થ્યને નુકસાન  કરતા દવાઓના બદલે ઘર આંગણે જ ઔષધીઓ વાવી તેનું સેવન કરી અને સ્વાસ્થ્યનું રક્ષણ કરવું તથા …

tree plantetion, aug-2024 Read More »

As part of women’s empowerment, an exemplary effort by Sarpanchshree Devaiben Kangad of Nagavaladia to provide self-employment to the female daughters of the village by imparting knowledge in the subject of their interest.

પાર્લર ક્લાસ કમ્પ્યુટર ક્લાસ સીવણ ક્લાસ નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગામની મહિલા દીકરીઓને તેમના રસ ધરાવતા વિષયમાં જ્ઞાન પીરસી સ્વ રોજગારી અપાવવાનો આદર્શ પ્રયાસ. નગા વલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા મહિલા સશક્તિકરણના આદર્શ વિચાર સાથે ગામની 100 જેટલી મહિલા દીકરીઓને સીવણ ક્લાસ, પાર્લરના ક્લાસ તથા કમ્પ્યુટર ક્લાસના 3 મહિનાના કોર્ષ કરાવી …

As part of women’s empowerment, an exemplary effort by Sarpanchshree Devaiben Kangad of Nagavaladia to provide self-employment to the female daughters of the village by imparting knowledge in the subject of their interest. Read More »

NATIONAL SARPANCH SHRI DEVAIBEN KANDAG WAS HONORED IN THE WATER CONSERVATION AND WATER STORAGE EXHIBITION ORGANIZED BY CHAMBER OF COMMERCE GANDHIDHAM.

ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામ આયોજીત જલ સંરક્ષણ અને જલ સંચય પ્રદર્શન મેળાનું બે દિવસીય અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સરપંચ સંઘના મહા સચિવ શ્રી દેવઈબેન કાનગડને સન્માનીત કરવામાં આવ્યા.દેવઈબેન દ્વારા અંતઃકરણથી ભાવિ પેઢી માટેની ચિંતા વ્યક્ત કરવામાં આવી. હાલમાં જે રીતે પાણીનો ઉપયોગ અને વ્યય થઈ રહ્યો છે એ મુજબ આપણું …

NATIONAL SARPANCH SHRI DEVAIBEN KANDAG WAS HONORED IN THE WATER CONSERVATION AND WATER STORAGE EXHIBITION ORGANIZED BY CHAMBER OF COMMERCE GANDHIDHAM. Read More »

SHRI NAGA VALADIYA GRAM PANCHAYAT MAHILA SARPANCH SHRI DEVAIBEN ARJANBHAI KANGAD WAS HONORED WITH LETTER OF APPRECIATION AND GIFT BY INSTITUTE FOR SOCIAL ACTION AND RESEARCH ISAR INSTITUTE ON 12/07/2024.

કાળી ઓઢણીની રૂઢિચુસ્ત પ્રથાનો અંત લાવવાની પહેલ કરતાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડનું ઈન્સ્ટિટયુટ ફોર સોશિયલ એક્શન એન્ડ રિસર્ચ (ISAR) સંસ્થા દ્વારા તારુણ્ય ચેમ્પિયન પ્રસંશા પત્ર અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ISAR સંસ્થા તેમજ યુનિસેફ દ્વારા આયોજીત કાર્યક્રમમાં અનેક નામાંકિત અધિકારીઓ જોડાયા હતા. જેમાં અંજાર તાલુકામાંથી અને ભુજ તાલુકામાંથી પસંદ કરાયેલ તારુણ્ય ચેમ્પિયન્સનું સન્માન કરવામાં …

SHRI NAGA VALADIYA GRAM PANCHAYAT MAHILA SARPANCH SHRI DEVAIBEN ARJANBHAI KANGAD WAS HONORED WITH LETTER OF APPRECIATION AND GIFT BY INSTITUTE FOR SOCIAL ACTION AND RESEARCH ISAR INSTITUTE ON 12/07/2024. Read More »

NAGA VALADIYA VILLAGE ORGANIZED A TREE PLANTATION ACTIVITY

સરપંચશ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ફૂલ જેવા બાળકો હમેશા ફૂલની જેમ ખીલતા અને મહેકતા રહે તેવા સુંદર વિચાર સાથે શાળામાં સરપંચશ્રી તથા શિક્ષકો દ્વારા ફૂલના રોપા રોપવામાં આવ્યા. નગા વલાડીયા ગામના યુવાધન એટલે કે યુવાનો દ્વારા જેમ વડીલોની છાયામાં બાળકો મોટા થાય તેમ વડીલોને છાંયો મળી રહે અને વાતાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ …

NAGA VALADIYA VILLAGE ORGANIZED A TREE PLANTATION ACTIVITY Read More »