2025

Special Gram Sabha organized in Nagavaladiya as per government orders

નગાવાલાડીયા ગ્રામ પંચાયતમાં 24 ડીસેમ્બર, 2025 ના દિવસે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વિષય મનરેગા [MANREGA] ને સ્થાને લાગુ થનાર નવી કાનૂની વ્યવસ્થા G RAM G ACT, 2025 અમલમાં મુકવામાં આવ્યો છે તેના વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. જેમાં મનરેગા યોજનામાં વર્ષમાં 100 દિવસ કામ આપવામાં આવતું હતું તેના બદલે G …

Special Gram Sabha organized in Nagavaladiya as per government orders Read More »

Full cooperation of the members of the Nagavaladiya Balika Panchayat in completing the work of “SIR” on time

નગાવલાડીયા ગ્રામ પંચાયતની બાલિકા સરપંચના સભ્યો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી. સરકાર દ્વારા ચાલી રહેલ SIR ની કામગીરી જેમાં BLO તરીકે નગાવલાડીયા પ્રાથમિક શાળાના શિક્ષક ને જવાબદારી સોપવામાં આવી હતી તેમાં બાલિકા સરપંચના સભ્યોએ કામગીરી સમય દરમિયાન શાળામાં ઓનલાઈન વર્ક તથા ગામના લોકોના ઘરે જઈ ફોર્મ ભરાવવામાં ખુબ જ સારો સહયોગ આપ્યો હતો. સરપંચશ્રી, તલાટી, …

Full cooperation of the members of the Nagavaladiya Balika Panchayat in completing the work of “SIR” on time Read More »

Nagavaladiya Gram Panchayat has become an inspiring and development-oriented example for the Sarpanch and members of the entire Dang district.

ડાંગ જીલ્લામાંથી પધારેલ સરપંચ તથા સભ્યો દ્વારા નગાવલાડીયા” THE ADVANCE VILLAGE” ની ગ્રામ પંચાયતમાં પંચાયતના સરપંચશ્રી દેવઈબેન કાનગડ, તલાટીશ્રી ક્રિષ્નાભાઈ, સભ્યો તથા બાલિકા પંચાયતના સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ મહેમાનોએ ગ્રામ પંચાયત ઉપરાંત ગામની પ્રાથમિક શાળા, આંગણવાળી, લાઈબ્રેરી, આરોગ્ય વિભાગ, સહકારી મંડળી, ગૌ શાળા તથા અન્ય વિભાગોની મુલાકાત લઇ સારી એવી પ્રેરણાલક્ષી તથા …

Nagavaladiya Gram Panchayat has become an inspiring and development-oriented example for the Sarpanch and members of the entire Dang district. Read More »

On the occasion of the 150th anniversary of the song Vande Mataram, a Vande Mataram song and oath-taking program was held in Nagavaladiya Gram Panchayat in its honor.

વંદે માતરમ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા નગાવલાડીયા ગ્રામ પંચાયતમાં તેના સન્માનમાં વંદે માતરમ ગાન તથા સપથ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી દેવઈબેન કાનગડ, તલાટી શ્રી ક્રિષ્નાભાઈ સુંઢા, પંચાયત સભ્યો તથા બાલિકા પંચાયતના સભ્યો જોડાયા હતા.

Nagavaladiya Sarpanch Shri Deviben Kangad organized a friendly gathering in the village to wish New Year

નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવા ગામમાં સ્નેહમિલનનું આયોજન. નવા વર્ષની શરૂઆતમાં સર્વેને શુભેચ્છા પાઠવી તેમની સાથે ગામમાં થતી દરેક સામાજિક, આર્થિક તથા શારીરિક પ્રવૃતિમાં હવે આવનારા સમયમાં કેટલા અને કયા પ્રકારના ફેરફાર કરવાની જરૂર છે તે બાબતે ચર્ચા કરાઈ. કઈ રીતે ગ્રામજનોને વધુ માં વધુ સારી સેવા આપી શકાય તે બાબતે …

Nagavaladiya Sarpanch Shri Deviben Kangad organized a friendly gathering in the village to wish New Year Read More »

Nutritional food was distributed to children through Anganwadi under the Nutrition Campaign by Nagavaladiya Seva Sahakari Mandali.

નગાવલાડીયા સેવા સહકારી મંડળી દ્વારા ન્યુટ્રીશન અભિયાન અંતર્ગત આંગણવાડીના માધ્યમથી બાળકોને ન્યુટ્રીશન ફૂડનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડ, સમિતિના સભ્ય શ્રી લીલાવતીબેન અબોટી, આંગણવાડીના શિક્ષક શ્રી શિલ્પાબેન ગોર તથા બાળકોના વાલી હાજર રહ્યા હતા. બાળકોને સીંગદાના અને તલની ચીક્કી આપવામાં આવી હતી.