2023

સ્વરોજગારી સાથે સશક્તિકરણ

સ્વરોજગારી થી સશક્તિકરણ    ગામમાં મહિલા સશક્તિકરણ માટે “ચાય પે ચર્ચા” અંતર્ગત દરેક ફરિયાની મહિલાઓ સાથે મિટિંગનું આયોજન કરી દરેકના પ્રશ્નોના નિરાકરણ તથા મહિલા જાગૃતિ લાવવાનો પ્રયાશ કરવામાં આવે છે.દરેક મહિલાએ દર મહિને પોતે જાત મહેનતે કમાયેલી આવક હોવી જોઈએ જેથી તેમનું સ્વમાન જળવાય અને તે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ આધારિત ના રહે અને …

સ્વરોજગારી સાથે સશક્તિકરણ Read More »

નવી શિક્ષણનીતિ મુજબ બાળકોનો કૌશલ્ય વિકાસ (આનંદ મેળો)

નવી શિક્ષણનીતિ મુજબ બાળકોનો કૌશલ્ય વિકાસ  ગામના શાળામાં ભણતા વિધ્યાર્થીઓ માટે વ્યવસાય અંગે પ્રેરણા મળે તે ઉદેશ્યથી ગામમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં બાળકોએ પોતે જ અલગ અલગ વસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા અને વેચાણ કર્યું તથા આવક પ્રાપ્ત કરી હતી. આજુબાજુના પાંચ ગામની શાળાના બાળકો તેમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા …

નવી શિક્ષણનીતિ મુજબ બાળકોનો કૌશલ્ય વિકાસ (આનંદ મેળો) Read More »

વિધાનસભા મુલાકાત

મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત  મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ માટે ગામની મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. અને વિધાનસભાના અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. દરેક મહિલાઓએ વિધાનસભાની જીવંત કાર્યવાહી નિહાળી હતી.

પ્રદૂષણમુક્ત ગામ

ધાર્મિક કાર્યમાં વપરાયેલ શ્રીફળનું ખેતીમાં સદુપયોગ  “મેરી મિટ્ટી મેરા દેશ” અંતર્ગત નગા વલાડીયા ગામમાં આવેલ દેવસ્થાનોમાં શ્રીફળ વધેરી છોતરાં નદીમાં વહાવી દેવાની પ્રથા હતી. તેથી તે પ્રથા બંધ કરાવી જે ખેડૂત અનાજ પકવતો હોય તેના ખેતરમાં દેવસ્થાને વધેરેલા શ્રીફળના છોતરાં તે ખેતરમાં ભેળવવામાં આવે અને તેનું ખાતર થાય ત્યારબાદ એ ખાતરમાંથી જે અનાજ ઊગે તે …

પ્રદૂષણમુક્ત ગામ Read More »

સંગીત અને ચિત્રકામ વર્ગની તાલીમ

સંગીત અને ચિત્રકામ વર્ગની તાલીમ ગામમાં દીકરીઓને તેમની આવડત અને ઇચ્છા અનુસાર સંગીતની તાલીમ અપાવવામાં આવે છે. હાલમાં સંગીતની તાલીમ અપાવવામાં આવી તથા નવરાત્રીમાં ગાવાનો લાભ પણ આપવામાં આવ્યો,ગામની દીકરીઓની પ્રતિભાને તક પૂરી પાડી.  ગામમાં નવરાત્રીમાં ભાઈઓ ગાય અને રમે ત્યારબાદ બહેનો CD લગાવી તેના પર રમે તેમાં બદલાવ લાવી હવે બહેનોને પણ સ્ટેજ પર …

સંગીત અને ચિત્રકામ વર્ગની તાલીમ Read More »