WOMEN EMPOWERMENT
નગાવલાડીયા ગામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના women wings દ્વારા international women week નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સશક્તિકરણના ઉદેશ્યથી નગાવલાડીયા,બીટાવલાડીયા(ઉગામણાં), બીટાવલાડીયા(અથમણાં),વીરા,માથક,રામપર,સંઘડવગેરે અન્ય ગામોને આવરી લઈ તારીખ 04/03/2024 સોમવારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સરપંચ સંઘના સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ રહ્યા હતા. કચ્છ મહિલા …
