new librery opening ceremony
નગા વલાડીયા ગ્રામ પંચાયત, સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ પુસ્તકાલયનું શુભારંભ, બાલિકા પંચાયતના સભ્યો નું સન્માન, મહિલા સશક્તિકરણ ના ભાગરૂપે સીવણ, બ્યુટી પાર્લર, તથા કમ્પ્યુટરના ક્લાસના સર્ટિફિકેટના વિતરણ સાથે મહિલાઓને સન્માનિત કરાયા. અંજાર તાલુકાના નગા વલાડીયા ગામના લોકો ઊંચી ઉડાન ભરવા સક્ષમ બને તે માટેનું પ્રથમ પગથિયું એટલે લાયબ્રેરી.સરપંચ શ્રી દેવઈબેન દ્વારા શિક્ષણના અને …
