Water Sufficient Panchayat

As per the government’s order, a special village meeting was held in Nagavaladiya Gram Panchayat.

સરકારશ્રી ના આદેશ મુજબ આજરોજ યોજાયેલ ખાસ ગ્રામસભામાં ભારત સરકારશ્રીના જલશક્તિ મંત્રાલય અને પંચાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય કક્ષાની ગ્રામ પંચાયત સંચાલિત પાણી પુરવઠા વ્યવસ્થાઓ અને કામગીરીઓના વિશ્લેષણ સહ વિકાસ આયોજન માટે લોન્ચ કરેલ ડીજીટલ એસેસમેન્ટ ટુલ વિશે માહિતી આપવામાં આવી. ” જળ સેવા આંકલન ” વિષય પર બોલાવેલ ગ્રામ સભામાં સરપંચશ્રી, તલાટી શ્રી, આંગણવાડી …

As per the government’s order, a special village meeting was held in Nagavaladiya Gram Panchayat. Read More »

Nagavaladiya Gram Panchayat has become an inspiring and development-oriented example for the Sarpanch and members of the entire Dang district.

ડાંગ જીલ્લામાંથી પધારેલ સરપંચ તથા સભ્યો દ્વારા નગાવલાડીયા” THE ADVANCE VILLAGE” ની ગ્રામ પંચાયતમાં પંચાયતના સરપંચશ્રી દેવઈબેન કાનગડ, તલાટીશ્રી ક્રિષ્નાભાઈ, સભ્યો તથા બાલિકા પંચાયતના સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ મહેમાનોએ ગ્રામ પંચાયત ઉપરાંત ગામની પ્રાથમિક શાળા, આંગણવાળી, લાઈબ્રેરી, આરોગ્ય વિભાગ, સહકારી મંડળી, ગૌ શાળા તથા અન્ય વિભાગોની મુલાકાત લઇ સારી એવી પ્રેરણાલક્ષી તથા …

Nagavaladiya Gram Panchayat has become an inspiring and development-oriented example for the Sarpanch and members of the entire Dang district. Read More »

Gujarat’s women cricketers and Sarpanch Shri Deviben Kangad planted trees at Jamna Maa Sports Trust Club and on the banks of the lake to celebrate Environment Day

ગુજરાતનાં મહિલા ક્રિકેટરો તથા સરપંચ શ્રી દેવઈબેન કાનગડ દ્વારા 5 જૂન,2025 પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે જમના માં સ્પોર્ટ્સ ટ્રસ્ટ ક્લબમાં તથા તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

a wave of happiness in naga valadiya village

“નગા વલાડીયા ગામમાં આનંદોત્સવ” મેઘરાજાના આગમન અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી નગા વલાડીયા ગામના તળાવ ઓગની જતા સરપંચ શ્રી દેવઈબેન અરજણ ભાઈ કાનગડ તથા સર્વે ગ્રામજનો દ્વારા તળાવને વધાવવામાં આવ્યા. આખા ગામમાં દરેક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નગા વલાડીયા ગામમાં મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે તેથી આખા વર્ષ દરમ્યાન ખેતી …

a wave of happiness in naga valadiya village Read More »

AGRICULTURE AND ENVIRONMENT AWARENESS SEMINAR

        નગાવલાડીયા મધ્યે યોજાયો આધુનિક ખેતી અને પર્યાવરણ વિષયક એક દિવસીય સેમિનાર નગાવલાડિયા ગ્રામ પંચાયત અને કચ્છ પર્યાવરણ સંઘના સંયુક્ત ઉપક્રમે નગાવલાડીયા ગામે આધુનિક ખેતી અને પર્યાવરણ જાગૃતિ અંગેનો એક દિવસીય સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં આધુનિક ખેતીને લગતી ચર્ચાઓ તેમજ વિવિધ પ્રોજેક્ટ્સનું  નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં હાઇડ્રોફોનિક ખેતી , ઉત્પાદક જમીન, જમીનની તાશિર …

AGRICULTURE AND ENVIRONMENT AWARENESS SEMINAR Read More »

નયનરમ્ય શક્તિ ધોધ

પર્યટન સ્થળ તરીકે શક્તિ ધોધનો વિકાસ  ગામમાં આવેલ ધોધ જેમાં દર ચોમાસે ખૂબ જ સુંદર અને નયનરમ્ય વાતાવરણ જોવા મળે છે. ગામના લોકો તથા અન્ય આજુબાજુના ગામના લોકો એ ધોધની મુલાકાતે આવતા હોય છે. તેથી તે જગ્યાનો વિકાસ કરી તે ધોધને શક્તિ ધોધ નામ આપવામાં આવ્યું. અને તે જગ્યાને સ્વચ્છ તથા સુવિધાજનક બનાવવામાં આવી છે. …

નયનરમ્ય શક્તિ ધોધ Read More »

જળક્રાંતિ પ્રોજેક્ટ

જલક્રાંતિ પ્રોજેક્ટ 1] વોટર શેડ સ્કીમ અંતર્ગત ગામની તમામ તલાવળીયો ઊંડી કરી પાણી સંગ્રહ શક્તિ વધારી જેના કારણે શિયાળુ પાક લઈ શકાય છે. 2] વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા (2) બે બોર બનાવવામાં આવ્યા છે. 3] ગ્રામજનો માટે RO પ્લાન્ટની સુવિધા રાખવામાં આવી છે. 4] ઘર ઘર નળ યોજનામાં 100% કામ થયેલ છે.