admin

naga valadiya balika sarpanch ” gold medalist kyana ahir”

અંજાર તાલુકાનું નગાવલાડિયા  ગામ એટલે “the advance village” માં બાલિકા પંચાયતની રચના.બાલિકા સરપંચ ગોલ્ડ મેડાલિસ્ટ ક્યાના આહિર. સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ નગાવલાડિયા ગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી જેમાં સરપંચના પદ પર ક્યાના બ્રીજ આહિર, ઉપસરપંચના પદ પર યશ્વી કલ્પેશભાઈ ચૈયા તથા સભ્ય પદ પર જરૂ દિવ્યા શામજીભાઈ, ઉન્નડ માહીરા અબ્દુલભાઈ, સોલંકી …

naga valadiya balika sarpanch ” gold medalist kyana ahir” Read More »

annual general meeting of rashtriya sarpanch sangh

 “રાષ્ટ્રીય સરપંચ સંઘની  વાર્ષિક સામાન્ય સભામાં સંઘના મહા સચિવ દેવઈબેન કાનગડ દ્વારા ગ્રામ પંચાયતોને લગતા રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ.” આ સભામાં ગુજરાત, મહારાષ્ટ્ર , રાજસ્થાન,ઉત્તરાખંડ, છત્તીસગઢ, પુને, ઉત્તરપ્રદેશ, હરિયાણા વગેરે અનેક રાજ્યના અધ્યક્ષ જોડાયા હતા.  તમામ રાજ્યના પંચાયતી રાજના અલગ અલગ કાયદાની ચર્ચા કરાઈ તથા બધા રાજ્યમાં એક કાયદો એક કાનૂનની બાબતે પણ …

annual general meeting of rashtriya sarpanch sangh Read More »

national general secretary of national sarpanch sangh mrs.devai kangad congretulated mr. vinodbhai chavda,member of lok sabha

કચ્છ લોકસભાના સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સતત ત્રીજી વખત ચૂંટાતા રાષ્ટ્રીય સરપંચ સંઘના મહા સચિવ દેવઈબેન કાનગડએ  દિલ્લી ખાતે તેમના નિવાસ સ્થાને જઈ શુભેચ્છા પાઠવી  અને રાષ્ટ્રીય સરપંચ સંઘની પ્રવૃત્તિથી માહિતગાર કર્યા.

international yoga day celebration in naga valadiya gram panchayat

સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ નગા વલાડીયા ગ્રામ પંચાયત દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ સોઢા (કચ્છ જિલ્લા કોઓર્ડીનેટર, યોગ બોર્ડ ગુજરાત- ગાંધીનગર), પ્રો.સુરભી આહીર (યોગ ટ્રેનર), ધારા આહીર (યોગ ટ્રેનર)ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા નગાવલાડીયાના ગ્રામજનોને યોગ આસન અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.          આપણાં જીવનમાં …

international yoga day celebration in naga valadiya gram panchayat Read More »

health checkup camp in naga valadiya

સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા નગા વલાડીયા ગામમાં મેલેરિયા તથા અન્ય ચેકઅપ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ. બંસીબેન ખેરડીયા (મેડિકલ ઓફિસર),મનીષા ચંદેરા (લેબ ટેક્નિશિયન), વેણીરામ સુમણ (મલ્ટીપર્પસ હેલ્થ વર્કર), બકુત્રા પૂજાબેન (ફિમેલ હેલ્થ વર્કર),રવીનાબેન રતોજા (કોમ્યુનિટી હેલ્થ ઓફિસર),અનસૂયાબેન ગૂસાઈ (આશા ફેસિલિટર) તથા અશ્મિતાબેન મરંડ (આશા વર્કર) જોડાયા …

health checkup camp in naga valadiya Read More »

SHRI DEVAIBEN ARJANBHAI KANGAD, SECRETARY OF RASHTRIYA SARPANCH SANGH, WAS HONORED AS A WOMEN TRAINER FOR ACTIVE PARTICIPATION IN PANCHAYATI RAJ.

કોમન વેલ્થના 47 રાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય સરપંચ સંઘના સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને મહિલા તાલીમકાર તરીકે સન્માનીત કરાયા.          CLGF, RSCD તથા કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા આયોજીત સંમેલન કાર્યક્રમમાં નગા વલાડીયાના સરપંચ, અંજાર તાલુકા સરપંચ સંઘઠનના પ્રમુખ તથા રાષ્ટ્રીય સરપંચ સંઘના સચિવશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડને પંચાયતી રાજમાં સક્રિય ભાગીદારી બાબતે મહિલાઓને તાલીમ આપી તે બદલ …

SHRI DEVAIBEN ARJANBHAI KANGAD, SECRETARY OF RASHTRIYA SARPANCH SANGH, WAS HONORED AS A WOMEN TRAINER FOR ACTIVE PARTICIPATION IN PANCHAYATI RAJ. Read More »

culture vision [bhajan sandhya]

સંસ્કૃતિ જાળવવાનો નગા વલાડીયાના સરપંચ શ્રીનો પ્રયાસ નગા વલાડીયા ગામના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડે સંસ્કૃતિ જાળવવાના નવતર પ્રયોગમાં વિશ્વ વિખ્યાત કલાકાર શ્રી અનિરૂદ્ધ આહિર તથા નગા વલાડીયાની કલાકાર દીકરી ઝાટીયા ગીતા સાથે ગામમાં ભજન સંધ્યાના કાર્યક્રમમાં ગામમાં સંસ્કૃતિ દર્શન કરાવ્યા હતા. આજના સમયમાં જ્યાં હિન્દી અને અંગ્રેજી ગીતોથી લોકો પ્રભાવિત થાય છે ત્યારે શ્રીમતી દેવઈબેન …

culture vision [bhajan sandhya] Read More »

first biggest wpl tournament

કચ્છ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનનું શુભારંભ જમણા માં સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે કચ્છ ક્રિકેટના ઇતિહાસની સૌથી મોટી મહિલા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન થવા જઈ રહ્યું છે. જેના સંદર્ભ મા અંજાર ખાતે મિટીંગ યોજાઇ હતી. જેમા નગા વલાડીયા ગામના સરપંચ શ્રીમતી દેવઇબેન અરજણ ભાઈ કાનગડ ના માર્ગદર્શન હેઠળ આયોજન માં વધારેમાં વધારે મહિલાઓ કેવી …

first biggest wpl tournament Read More »