








નગાવલાડીયા ગ્રામ પંચાયતની બાલિકા સરપંચના સભ્યો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી.
સરકાર દ્વારા ચાલી રહેલ SIR ની કામગીરી જેમાં BLO તરીકે નગાવલાડીયા પ્રાથમિક શાળાના શિક્ષક ને જવાબદારી સોપવામાં આવી હતી તેમાં બાલિકા સરપંચના સભ્યોએ કામગીરી સમય દરમિયાન શાળામાં ઓનલાઈન વર્ક તથા ગામના લોકોના ઘરે જઈ ફોર્મ ભરાવવામાં ખુબ જ સારો સહયોગ આપ્યો હતો. સરપંચશ્રી, તલાટી, સભ્યો BLO તથા બાલિકા સરપંચના સભ્યો દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
