Nagavaladiya Special Gram Sabha – 2 October 2025

નગાવલાડીયા ખાસ ગ્રામ સભા – ૨ ઓક્ટોબર ૨૦૨૫

સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ નગાવલાડીયા ગ્રામ પંચાયત દ્વારા નગાવલાડીયામાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તલાટી, પંચાયત સભ્યો, આરોગ્ય વિભાગ, આંગણવાળી, શાળા, લાયબ્રેરી દરેક વિભાગના અધિકારી તથા ગ્રામજનો જોડાયા હતા. સરકારશ્રી ના આદેશ મુજબ ખાસ ગ્રામ સભામાં જરૂરી મુદ્દાનું વાંચન કરી ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી તથા હવે ભવિષ્યમાં કરવાની થતી કામગીરી વિષે આયોજન કરવામાં આવ્યું.તે ઉપરાંત બાલિકા પંચાયત વધુ ને વધુ સક્રિય બને તે બાબતે વિચારણા કરવામાં આવી.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *