October 2025

Nagavaladiya Sarpanch Shri Deviben Kangad organized a friendly gathering in the village to wish New Year

નગાવલાડીયાના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવા ગામમાં સ્નેહમિલનનું આયોજન. નવા વર્ષની શરૂઆતમાં સર્વેને શુભેચ્છા પાઠવી તેમની સાથે ગામમાં થતી દરેક સામાજિક, આર્થિક તથા શારીરિક પ્રવૃતિમાં હવે આવનારા સમયમાં કેટલા અને કયા પ્રકારના ફેરફાર કરવાની જરૂર છે તે બાબતે ચર્ચા કરાઈ. કઈ રીતે ગ્રામજનોને વધુ માં વધુ સારી સેવા આપી શકાય તે બાબતે …

Nagavaladiya Sarpanch Shri Deviben Kangad organized a friendly gathering in the village to wish New Year Read More »

Nutritional food was distributed to children through Anganwadi under the Nutrition Campaign by Nagavaladiya Seva Sahakari Mandali.

નગાવલાડીયા સેવા સહકારી મંડળી દ્વારા ન્યુટ્રીશન અભિયાન અંતર્ગત આંગણવાડીના માધ્યમથી બાળકોને ન્યુટ્રીશન ફૂડનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડ, સમિતિના સભ્ય શ્રી લીલાવતીબેન અબોટી, આંગણવાડીના શિક્ષક શ્રી શિલ્પાબેન ગોર તથા બાળકોના વાલી હાજર રહ્યા હતા. બાળકોને સીંગદાના અને તલની ચીક્કી આપવામાં આવી હતી.

Nutrition Day was celebrated during the Nutrition Month at Nagavaladiya Anganwadi Center, in which the pregnant mother was provided with a nutritious kit.

નગા વલાડીયા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ દરમિયાન સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં સગર્ભા માતા નો શ્રીમંત પ્રસંગ પૌષ્ટિક કીટ દ્વારા કરવા મા આવેલ સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ આંગણવાડી માં સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ડીલેવરી હોસ્પિટલ મા કરાવા અને ગરથુથી ના આપવા તેમજ બાળકના જન્મના શરૂવાતના એક કલાકની અંદર સ્તનપાન કરવા …

Nutrition Day was celebrated during the Nutrition Month at Nagavaladiya Anganwadi Center, in which the pregnant mother was provided with a nutritious kit. Read More »

Parent, teacher, committee meeting organized at Nagavaladiya Primary School

નગાવલાડીયા પ્રાથમિક શાળામાં વાલી, શિક્ષક, સમિતિ સભ્ય મીટીંગનું આયોજન ત્રિમુખી સંચાલન : વિદ્યાર્થી + શિક્ષક + વાલી મીટીંગમાં થયેલ ચર્ચાના મુદ્દા:

Nagavaladiya Special Gram Sabha – 2 October 2025

નગાવલાડીયા ખાસ ગ્રામ સભા – ૨ ઓક્ટોબર ૨૦૨૫ સરપંચ શ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ નગાવલાડીયા ગ્રામ પંચાયત દ્વારા નગાવલાડીયામાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તલાટી, પંચાયત સભ્યો, આરોગ્ય વિભાગ, આંગણવાળી, શાળા, લાયબ્રેરી દરેક વિભાગના અધિકારી તથા ગ્રામજનો જોડાયા હતા. સરકારશ્રી ના આદેશ મુજબ ખાસ ગ્રામ સભામાં જરૂરી મુદ્દાનું વાંચન કરી ગ્રામજનો સાથે …

Nagavaladiya Special Gram Sabha – 2 October 2025 Read More »