







સરપંચ શ્રી દેવઇબેન કાનગડના નેતૃત્વ હેઠળ નગાવલાડીયામાં સનાતન ધ્યાન સભાનું આયોજન કરવામાં આવ્યું
તા. 22.03 2025 ના રોજ ગામ નગાવલાડીયા ગામ, અંજાર, કચ્છ ખાતે સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ગિરનાર ધ્યાન સભાનું આયોજન આત્મદર્શી વિનલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને ગુરુમાં બીના જોશીના સાનિધ્ય અને સંચાલન હેઠળ પ્રિતેશ જોશી, દેવઈબેન કાનગડ, સરપંચ શ્રી દ્વારા કરવામાં આવેલ હતું. આ ધ્યાન સત્રમાં નગાવલાડીયા ગામના અંદાજે 30 જેટલા બહેનો હાજર રહેલ હતા જેમણે બધાએ પહેલી જ વાર ધ્યાન કર્યું હતું બધાને ખૂબ જ મજા આવી હતી…


