Nikkshay Mitra DEVAIBEN KANGAD PROVIDES ESSENTIAL KITS TO TB PATIENTS IN NEED

નગા વલાડીયાના સરપંચ શ્રી દેવઇબેન કાનગડે નિકક્ષય મિત્ર પદે પોતાની જવાબદારી નિભાવતા બીટા વલાડીયાના ઉગામણાં વાસમાં TB પેસન્ટ ડાયાભાઈ રૂડાભાઈ સોલંકીને આરોગ્ય વર્ધક કિટનું વિતરણ કર્યું હતું. એ સમયે ફિમેલ હેલ્થ વર્કર પૂજાબેન બકુત્રા, કોમ્યુનિટી હેલ્થ વર્કર રવિનાબેન રતોજા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પ્રદીપભાઈ ગોસાઇ તથા પંચાયતના સભ્ય રતનબેન ગાંગા અને લક્ષ્મીબેન ચૈયા હાજર રહ્યા હતા. દેવઇબેન દ્વારા TB પેસન્ટ ડાયાભાઈને સારું આરોગ્ય જાળવવા તથા યોગ્ય આહાર લેવાની ભલામણ કરાઇ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *