January 2025

Nikkshay Mitra DEVAIBEN KANGAD PROVIDES ESSENTIAL KITS TO TB PATIENTS IN NEED

નગા વલાડીયાના સરપંચ શ્રી દેવઇબેન કાનગડે નિકક્ષય મિત્ર પદે પોતાની જવાબદારી નિભાવતા બીટા વલાડીયાના ઉગામણાં વાસમાં TB પેસન્ટ ડાયાભાઈ રૂડાભાઈ સોલંકીને આરોગ્ય વર્ધક કિટનું વિતરણ કર્યું હતું. એ સમયે ફિમેલ હેલ્થ વર્કર પૂજાબેન બકુત્રા, કોમ્યુનિટી હેલ્થ વર્કર રવિનાબેન રતોજા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પ્રદીપભાઈ ગોસાઇ તથા પંચાયતના સભ્ય રતનબેન ગાંગા અને લક્ષ્મીબેન ચૈયા હાજર રહ્યા …

Nikkshay Mitra DEVAIBEN KANGAD PROVIDES ESSENTIAL KITS TO TB PATIENTS IN NEED Read More »

Sarpanch Sri Devaiben Kangad as Chief Guest in Naga Valdia Primary School 26th January Republic Day Celebration

અંજાર તાલુકાના નગાવલાડીયા ગામની પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગામના સરપંચ શ્રી દેવઇબેન કાનગડ રહ્યા હતા. તલાટીશ્રી ક્રિષ્નાભાઈ,આરોગ્ય વિભાગના પૂજાબેન તથા રવિનાબેન, આંગણવાડી વિભાગના શિલ્પાબેન, ગ્રામ પંચાયતના સભ્યો તથા સમગ્ર ગ્રામજનો પ્રાથમિક શાળામાં દવજવંદન સમયે હાજર રહ્યા હતા. શાળાના શિક્ષકોએ બાળકોને ભણતર સાથે સંસ્કાર મળે તેવી …

Sarpanch Sri Devaiben Kangad as Chief Guest in Naga Valdia Primary School 26th January Republic Day Celebration Read More »

National Girl Child Day was celebrated by Nagavaldia Gram Panchayat

નગાવલાડીયાના સરપંચ શ્રી દેવઇબેન કાનગડ દ્વારા 24/01/2025 ના રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિતે બાલિકા પંચાયતના બાલિકા સરપંચ તથા સભ્યો સાથે આયોજન કરવામાં આવ્યું. આ દિવસે ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટીશ્રી, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી વિભાગ તથા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.તથા દરેક દ્વારા બાલિકા પંચાયતના દરેક સભ્યોને ગામના અલગ અલગ વિભાગોમાં કઈ રીતે જોડાવું તથા …

National Girl Child Day was celebrated by Nagavaldia Gram Panchayat Read More »