SHRI NAGA VALADIYA GRAM PANCHAYAT MAHILA SARPANCH SHRI DEVAIBEN ARJANBHAI KANGAD WAS HONORED WITH LETTER OF APPRECIATION AND GIFT BY INSTITUTE FOR SOCIAL ACTION AND RESEARCH ISAR INSTITUTE ON 12/07/2024.

કાળી ઓઢણીની રૂઢિચુસ્ત પ્રથાનો અંત લાવવાની પહેલ કરતાં સરપંચ શ્રી દેવઈબેન કાનગડનું ઈન્સ્ટિટયુટ ફોર સોશિયલ એક્શન એન્ડ રિસર્ચ (ISAR) સંસ્થા દ્વારા તારુણ્ય ચેમ્પિયન પ્રસંશા પત્ર અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ISAR સંસ્થા તેમજ યુનિસેફ દ્વારા આયોજીત કાર્યક્રમમાં અનેક નામાંકિત અધિકારીઓ જોડાયા હતા. જેમાં અંજાર તાલુકામાંથી અને ભુજ તાલુકામાંથી પસંદ કરાયેલ તારુણ્ય ચેમ્પિયન્સનું સન્માન કરવામાં આવ્યું હતું. ISAR સંસ્થા તેમજ યુનિસેફ બાળકો તથા મહિલા જાગૃતી માટે સતત કાર્યરત રહે છે.

1 thought on “SHRI NAGA VALADIYA GRAM PANCHAYAT MAHILA SARPANCH SHRI DEVAIBEN ARJANBHAI KANGAD WAS HONORED WITH LETTER OF APPRECIATION AND GIFT BY INSTITUTE FOR SOCIAL ACTION AND RESEARCH ISAR INSTITUTE ON 12/07/2024.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *