સરપંચશ્રી દેવઈબેન કાનગડના નેતૃત્વ હેઠળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ફૂલ જેવા બાળકો હમેશા ફૂલની જેમ ખીલતા અને મહેકતા રહે તેવા સુંદર વિચાર સાથે શાળામાં સરપંચશ્રી તથા શિક્ષકો દ્વારા ફૂલના રોપા રોપવામાં આવ્યા.









નગા વલાડીયા ગામના યુવાધન એટલે કે યુવાનો દ્વારા જેમ વડીલોની છાયામાં બાળકો મોટા થાય તેમ વડીલોને છાંયો મળી રહે અને વાતાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ વધે તથા વાતાવરણ શુધ્ધ રહે તે આશયથી લીમડા અને વડના વૃક્ષોનું વાવેતર કર્યું હતું.







