annual general meeting of rashtriya sarpanch sangh

 “રાષ્ટ્રીય સરપંચ સંઘની  વાર્ષિક સામાન્ય સભામાં સંઘના મહા સચિવ દેવઈબેન કાનગડ દ્વારા ગ્રામ પંચાયતોને લગતા રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ.”

આ સભામાં ગુજરાત, મહારાષ્ટ્ર , રાજસ્થાન,ઉત્તરાખંડ, છત્તીસગઢ, પુને, ઉત્તરપ્રદેશ, હરિયાણા વગેરે અનેક રાજ્યના અધ્યક્ષ જોડાયા હતા.

 તમામ રાજ્યના પંચાયતી રાજના અલગ અલગ કાયદાની ચર્ચા કરાઈ તથા બધા રાજ્યમાં એક કાયદો એક કાનૂનની બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને સંગઠનનાં ભવિષ્યના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *