annual general meeting of rashtriya sarpanch sangh
“રાષ્ટ્રીય સરપંચ સંઘની વાર્ષિક સામાન્ય સભામાં સંઘના મહા સચિવ દેવઈબેન કાનગડ દ્વારા ગ્રામ પંચાયતોને લગતા રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ.” આ સભામાં ગુજરાત, મહારાષ્ટ્ર , રાજસ્થાન,ઉત્તરાખંડ, છત્તીસગઢ, પુને, ઉત્તરપ્રદેશ, હરિયાણા વગેરે અનેક રાજ્યના અધ્યક્ષ જોડાયા હતા. તમામ રાજ્યના પંચાયતી રાજના અલગ અલગ કાયદાની ચર્ચા કરાઈ તથા બધા રાજ્યમાં એક કાયદો એક કાનૂનની બાબતે પણ …
annual general meeting of rashtriya sarpanch sangh Read More »
