March 2024

NIGHT CRICKET TURNAMENT

“ક્રિકેટના રાષ્ટ્રીય પ્રવાહમાં કચ્છના ગ્રામ્ય વિસ્તારોને જોડતું નગા વલાડીયા ગામ” (કચ્છમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરતા સરપંચ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ) નગા વલાડીયા ગામ મધ્યે જમણા માં સ્પોર્ટ્સ ક્લબ ટ્રસ્ટ આયોજીત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ ( નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ) નું ભવ્ય આયોજન નગા વલાડીયા આહિર યુવક મંડળ દ્વારા યોજવામાં આવ્યું.07 માર્ચ,2024ના ભવ્ય …

NIGHT CRICKET TURNAMENT Read More »

“ADARSHINI”

શ્રીમતી દેવઈબેન અરજણભાઈ કાનગડ રાષ્ટ્રીય સચિવ શ્રી, રાષ્ટ્રીય સરપંચ સંઘને “આદર્શીની “ તરીકે સન્માનવામાં આવ્યા. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મહિલા પાંખ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. તેમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સરપંચ સંઘના રાષ્ટ્રીય સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધ એડવાન્સ વિલેજ નગાવલાડીયા ગ્રામ …

“ADARSHINI” Read More »

INTERNATIONAL WOMENS DAY “OUR STORY”

અનુભવ ગાથા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના વીમેન ડેવલોપમેન્ટ સેલ તથા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજના સયુક્ત ઉપક્રમે પ્રેરણાદાયી અનુભવ ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સરપંચ સંઘના રાષ્ટ્રીય સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ તથા માઉન્ટ એવરેસ્ટ આરોહી મહિલા શ્રી ચેતનાબેન શાહ અતિથિ વિશેષ રહ્યા હતા.શ્રી દેવઈબેન જે પોતે જ પોતાના વિચારોથી …

INTERNATIONAL WOMENS DAY “OUR STORY” Read More »

WOMEN EMPOWERMENT

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે women wings દ્વારા રાષ્ટ્રીય સરપંચ સંઘના સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડના નેતૃત્વ હેઠળ international women week ઉજવવામાં આવ્યું છે. તેમાં સતાપર,ભીમાસર,અજાપર,ચાંદરણી,વરસામેડી,ટપ્પર વગેરે અનેક ગામના સરપંચ શ્રી,સભ્યો તથા ગ્રામજનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોપાલ  નગરમાં કરવામાં આવ્યું હતું. કચ્છ મહિલા વિકાસ સંગઠનના સભ્ય શ્રી યોગેશભાઈ …

WOMEN EMPOWERMENT Read More »

WOMEN EMPOWERMENT

નગાવલાડીયા ગામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના women wings દ્વારા international women week નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સશક્તિકરણના ઉદેશ્યથી નગાવલાડીયા,બીટાવલાડીયા(ઉગામણાં), બીટાવલાડીયા(અથમણાં),વીરા,માથક,રામપર,સંઘડવગેરે અન્ય ગામોને આવરી લઈ તારીખ 04/03/2024 સોમવારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સરપંચ સંઘના સચિવ શ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડ રહ્યા હતા. કચ્છ મહિલા …

WOMEN EMPOWERMENT Read More »