NAGAVALADIYA CREATES HISTORY BY ARRANGING “25TH SAMUH LAGN”

SILVER JUBILEE

નગા વલાડીયા ગામમાં સમૂહ લગ્નનો ૨૫ માં વર્ષમાં પ્રવેશ

અંજાર તાલુકાના નગાવલાડીયા ગામમાં ૨૪ વર્ષથી ગામના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થાય છે. અને આ વર્ષે ૨૭/૦૨/૨૦૨૪ મંગળવારના શુભ દિવસે સમૂહ લગ્નનો ૨૫ માં વર્ષમાં પ્રવેશ. તેમાં સરપંચશ્રી દ્વારા સમૂહ લગ્નનું ૨ દિવસનું જમણવાર સાથેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું તથા લગ્નવિધિ માટે પોરબંદર સંદીપની આશ્રમથી બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.ગામમાં કુલ ૧૦ લગ્ન હતા. તેમાં સરપંચશ્રી તથા અનેક લોકો દ્વારા ભેટ સોગાદ આપવામાં આવ્યા હતા. નગાવલાડીયા ગામ THE ADVANCE VILLAGE છે માટે તેમાં એડવાન્સ આયોજન હોય છે અને એડવાન્સ આયોજનમાં દરેક નવ દંપતીને લગ્ન મંડપમાં જ લગ્ન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *