





યોગ પ્રાણાયામ શિબિર
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના યોગ માટેના સંકલ્પને ધ્યાનમાં રાખી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગામમા દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેથી ગામના લોકો યોગ અને પ્રાણાયામ શીખે અને પોતાની દિનચર્યામાં તેનો ઉપયોગ કરી પોતાના સ્વાસ્થ્યને સારું અને નીરોગી બનાવી શકે.
