વિધાનસભા મુલાકાત

મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત

 મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ માટે ગામની મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. અને વિધાનસભાના અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. દરેક મહિલાઓએ વિધાનસભાની જીવંત કાર્યવાહી નિહાળી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *