સ્વરોજગારી સાથે સશક્તિકરણ

સ્વરોજગારી થી સશક્તિકરણ  

 ગામમાં મહિલા સશક્તિકરણ માટે “ચાય પે ચર્ચા” અંતર્ગત દરેક ફરિયાની મહિલાઓ સાથે મિટિંગનું આયોજન કરી દરેકના પ્રશ્નોના નિરાકરણ તથા મહિલા જાગૃતિ લાવવાનો પ્રયાશ કરવામાં આવે છે.દરેક મહિલાએ દર મહિને પોતે જાત મહેનતે કમાયેલી આવક હોવી જોઈએ જેથી તેમનું સ્વમાન જળવાય અને તે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ આધારિત ના રહે અને પોતાના પરિવારને મદદરૂપ પણ થઈ શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *