નયનરમ્ય શક્તિ ધોધ

પર્યટન સ્થળ તરીકે શક્તિ ધોધનો વિકાસ

 ગામમાં આવેલ ધોધ જેમાં દર ચોમાસે ખૂબ જ સુંદર અને નયનરમ્ય વાતાવરણ જોવા મળે છે. ગામના લોકો તથા અન્ય આજુબાજુના ગામના લોકો એ ધોધની મુલાકાતે આવતા હોય છે. તેથી તે જગ્યાનો વિકાસ કરી તે ધોધને શક્તિ ધોધ નામ આપવામાં આવ્યું. અને તે જગ્યાને સ્વચ્છ તથા સુવિધાજનક બનાવવામાં આવી છે. જેથી ચોમાસામાં એ નયનરમ્ય વાતાવરણને આવતા પ્રવાસીઓ માણી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *