વિધવા બહેનોના પહેરવેશની રૂઢિચુસ્ત પ્રથાનો રંગીન ઓઢણીથી અંત

વિધવા બહેનોના પહેરવેશની રૂઢિચુસ્ત પ્રથાનો રંગીન ઓઢણીથી અંત   

તેમણે સૌ પ્રથમની મહિલા મિટિંગમાં વિધવાઓ માટેનો પોતાનો વિચાર રજુ કર્યો જેમાં વિધવા સ્ત્રીએ પણ રંગીન કપડા અને દાગીના પહેરવા.અને એ બાબતમાં ગામના દરેક વ્યક્તિએ સાથ અને સહકાર આપ્યો.હાલમાં ગામની દરેક ગંગા સ્વરૂપ મહિલાઓ પણ આ રંગીન કપડા પહેરે છે અને તહેવાર પ્રસંગે દાગીના પણ પહેરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *