






અબોલા જીવ માટે સેવા પ્રવૃતિ
પશુ એમ્બ્યુલેન્સ 1962 નું નવું કલસ્ટર શરૂ કરાવતા હર્ષની લાગણી વિધાન સભાની રૂબરૂ મુલાકાત લઈ મુખ્યમંત્રી ,કૃષિમંત્રી,ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા કચ્છના તમામ ધારાસભ્યો તેમજ શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રા (અંજાર તાલુકા ભાજપ પ્રમુખ)નગાવલાડીયા વિસ્તારના આઠ ગામોમાં નગાવલાડીયા,બીટા વલાડીયા,વીરા,સંઘડ,માથક,તુણાં,રામપર અને કુંભારિયામાં પશુ એમ્બ્યુલેન્સ માટે સાથે મળી રજૂઆત કરી અને સરકારશ્રી દ્વારા તે માંગણી મંજૂર કરવામાં આવી. અને આ આઠ ગામોના ખેડૂતો તથા પશુ પાલકોને પશુઓ માટેની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવી .
