








જલક્રાંતિ પ્રોજેક્ટ
1] વોટર શેડ સ્કીમ અંતર્ગત ગામની તમામ તલાવળીયો ઊંડી કરી પાણી સંગ્રહ શક્તિ વધારી જેના કારણે શિયાળુ પાક લઈ શકાય છે.
2] વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા (2) બે બોર બનાવવામાં આવ્યા છે.
3] ગ્રામજનો માટે RO પ્લાન્ટની સુવિધા રાખવામાં આવી છે.
4] ઘર ઘર નળ યોજનામાં 100% કામ થયેલ છે.
